________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૬૧
ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે. દષ્ટાન્ત કહે છે-“ “વા:પયો: હંસ: રૂવ'' (વા) પાણી (પયો:) દૂધ (દં: રૂવ) હંસની માફક. ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ-પાણી ભિન્ન ભિન્ન કરે છે તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન ભિન્ન અનુભવે છે “ “સ: દિ નાનીત છવ, ગ્વિનાપિ ન રાતિ'' (સ: દિ) તે જીવ (નાની વ) જ્ઞાયક તો છે, (ષ્યિના) પરમાણુમાત્રને પણ (ન રોતિ) કરતો તો નથી. કેવો છે જ્ઞાની જીવ? “ “સ: સવા વર્ત ચૈતન્યધાતું ધિરૂઢ:'' તે સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય આત્માના સ્વરૂપમાં દઢતાથી રહ્યો છે. ૧૪-૫૯,
(મંદાક્રાન્તા)
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो:
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।। १५-६० ।।
ખંડાન્વય સહિત અર્થ- “જ્ઞાનાત્ વ સ્વરવિવનિત્યચૈતન્યઘાતો: દ્રોધાવેઃ a fમવા મવતિ'' (જ્ઞાનાત વ) શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ (વરસ) ચેતનાસ્વરૂપથી (વિસત્) પ્રકાશમાન છે, (નિત્ય) અવિનશ્વર છે, –એવું જે (ચૈતન્યધાતો:) શુદ્ધ જીવસ્વરૂપ તેનું અને ( ધા: ૨) સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું (મિલા) ભિન્નપણું (ામવતિ) થાય છે. ભાવાર્થ આમ છે કે (પ્રશ્ન:) સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું? “ “ વર્તમાનં મિન્વતી'' (વર્તમાનં) “કર્મનો કર્તા જીવ ” એવી ભ્રાન્તિ, તેને (મિન્વતી) મૂળથી દૂર કરે છે. દષ્ટાન્ત કહે છે- ““u qતનપસો: ગૌખ્યત્યવ્યવસ્થા જ્ઞાનાત્ ઉન્નતિ'' (વ) જેમ (ગ્રેન) અગ્નિ અને (પયો:) પાણીના (મૌખ્ય) ઉષ્ણપણા અને (૦) શીતપણાનો (વ્યવસ્થા) ભેદ (જ્ઞાનાત) નિજસ્વરૂપગ્રાહી જ્ઞાનથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com