________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
પપ
જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી ( ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી? ૬૫૧.
(આર્યા)
एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य। एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।।७-५२।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘સવ : પરિમિતિ'' (સવા) ત્રણે કાળે (પુવ.) સત્તામાત્ર વસ્તુ (પરિમિતિ) પોતાનામાં અવસ્થાન્તરરૂપ થાય છે; “ “સવા
@ચ પરિણામ: નાયતે'' (સવા) ત્રિકાળગોચર (ાસ્ય) સત્તામાત્ર છે વસ્તુ તેની (પરિણામ: નાતે) અવસ્થા વસ્તુરૂપ છે; [ ભાવાર્થ આમ છે કે જેમ સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે; ] ““પરિતિઃ ચ ચાત'' (પરિતિ:) ક્રિયા (વસ્થ ચાત) તે પણ સત્તામાત્ર વસ્તુની છે; [ ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી;] “યત: સનેમ
વ'' (યત:) કારણ કે (અને મ્) એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ (9)-એવું પણ જોકે છે તોપણ (4મ વ) સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો
ઠા છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ-કર્મનો કર્તા જીવવસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમ કે એક સત્ત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સત્ત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે? ૭-પર.
( આર્યા)
नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत। उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव स्यात्।।८-५३।।
ખંડાન્વય સહિત અર્થ:- ““વતુ હમ ન પરિણમત:'' (વ7) એવો નિશ્ચય છે કે (૩મી) એક ચેતનાલક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલદ્રવ્ય (ન પરિણમત:) મળીને એક પરિણામરૂપે પરિણમતાં નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com