________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(જીવ તો) એવો છે. તો પછી કેવું છે પુદગલ? તે જ કહે છે-“(૩માં સ્વરિપરિલિં )
નાનન'' (માં) પ્રગટ છે એવાં (0) પોતાનાં અને (૫૨) અન્ય સમસ્ત પદ્રવ્યોનાં (પરિલિં) દ્રવ્ય-ગુણ-પર્યાય આદિને (નાનન) નથી જાણતું-એવું છે પુદ્ગલદ્રવ્ય, ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાતા છે, પુદ્ગલકર્મ જ્ઞય છે-એવો જીવને અને કર્મને જ્ઞયજ્ઞાયકસંબંધ છે તોપણ વ્યાપ્યવ્યાપક સંબંધ નથી; દ્રવ્યોનું અત્યન્ત ભિન્નપણું છે, એકપણું નથી. કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ? “ “ ગયું વવત્ અવયં સઘ: મેટું ઉત્પા'' જેણે કરવતની માફક નિર્દય રીતે (ઉગ્ર રીતે) શીધ્ર જ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે. ૫-૫૦.
(આર્યા)
यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।६-५१ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “૫: પરિણતિ સ હર્તા ભવેત'' (૧૯) જે કોઈ સત્તામાત્ર વસ્તુ તે (પરિણતિ) જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે તેથી (સ વર્તા મવે) તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા પણ હોય છે; અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, કારણ કે અવસ્થા પણ છે. “ “ : પરિણામ: તન વર્મ'' (ય: પરિણામ:) તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ-પરિણામ છે (તત વર્મ) તે-દ્રવ્યનો પરિણામ-કર્મ” એ નામથી કહેવાય છે. ““ય પરિતિઃ સા શિયા'' (યા પરિણતિ:) દ્રવ્યનું જે કંઈ પૂર્વ અવસ્થાથી ઉત્તર અવસ્થારૂપ થવું ( ક્રિયા) તેનું નામ “ક્રિયા' કહેવાય છે. જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી “કર્તા' કહેવાય છે, નીપજેલો ઘડો “કર્મ' કહેવાય છે તથા માટીપિંડથી ઘડારૂપ થવું ‘ક્રિયા ” કહેવાય છે તેવી જ રીતે સત્વરૂપ વસ્તુ “કર્તા” કહેવાય છે, તે દ્રવ્યનો નીપજેલો પરિણામ “કર્મ' કહેવાય છે અને તે ક્રિયારૂપ થવું ‘ક્રિયા કહેવાય છે. ‘‘વસ્તુતયા ત્રયં પિ ન મિને'' (વસ્તુતયા ) સત્તામાત્ર વસ્તુના સ્વરૂપનો અનુભવ કરતાં (ત્રયમ) કર્તા-કર્મ-ક્રિયા એવા ત્રણ ભેદ (3) નિશ્ચયથી (ન મિત્ન) ત્રણ સત્ત્વ તો નથી, એક જ સત્ત્વ છે. ભાવાર્થ આમ છે કે કર્તા-કર્મ-ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; કેમ કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com