________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ-અધિકાર
૪૭
અનુભવે છે તો પછી દષ્ટિનો દોષ છે, વસ્તુ જેવી ભિન્ન છે. તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમ કે ઘણું અંતર છે. કેવું છે અવિવેકનાટય (અર્થાત્ જીવઅજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવપરિણામ)? ““નાલિનિ'' અનાદિથી એકત્વસંસ્કારબુદ્ધિ ચાલી આવી છે એવું છે. વળી કેવું છે અવિવેકનાટય? ““મતિ'' જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું વિપરીતપણું છે. કેવું છે પુદ્ગલ? “ “વવિમાન'' સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી સંયુક્ત છે. ““ મય નીવ: ૨IIfપુનવિવાર વિરુદ્ધ શુદ્ધચૈતન્યધાતુમયમૂર્તિઃ'' (૨ માં નીવડ) અને આ જીવવસ્તુ આવી છે: (રારિ) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ-(પુદ્રવિણાર) અનાદિ બંધપર્યાયથી વિભાવપરિણામ-તેમનાથી (વિરુદ્ધ) રહિત છે એવી, (શુદ્ધ) નિર્વિકાર છે એવી (ચૈતન્યધાતુ) શુદ્ધ ચિતૂપ વસ્તુ (મય) તે રૂપ છે (મૂર્તિ ) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી કાદવ મળતાં મેલું છે, ત્યાં તે મેલાપણું રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે પાણી જ છે; તેમ જીવને કર્મબંધાર્યાયરૂપ અવસ્થામાં રાગાદિ ભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે ચેતનધાતુમાત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધસ્વરૂપ-અનુભવ જાણવું, કે જે સમ્યગ્દષ્ટિને હોય છે. ૧૨-૪૪.
(મંદાક્રાન્તા)
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसव्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे।।१३-४५।।
ખંડાન્વય સહિત અર્થ:- ““જ્ઞાતૃદ્રવ્ય તાવત્ સ્વયં તિરસાત્ કચૈ: વાશે'' (જ્ઞાતૃદ્રવ્ય) ચેતનવતુ (તાવ) વર્તમાન કાળ (સ્વયં) પોતાની મેળે (તિરસત્) અત્યંત પોતાના સ્વાદ સહિત (કચૈ:) સર્વ પ્રકારે (વાશે ) પ્રગટ થઈ. શું કરીને? વિષે વ્યાખ્ય'' (વિવું) સમસ્તયોને (વ્યાણ) પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને અર્થાત જાણીને.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com