________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
વળી કેવું થતું થયું ? ““ધીરવારમ'' (શીર) અડોલ અને (૩વાત્તમ) બધાથી મોટું એવું થતું થયું. વળી કેવું થતું થયું ? ““મના '' ઇન્દ્રિયજનિત સુખદુ:ખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થકું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે‘‘સંસારનિર્વદ્ધન્યૂનવિધિધ્વંસત'' (સંસાર) અનાદિ કાળથી (નિષદ્ધ) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં (વશ્વનવિધિ) જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણકર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એવાં છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોસ્પરિણામ-ઇત્યાદિ છે જે બહુ વિકલ્પો, તેમના (વૃંસા ) વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે, જળ પોતાના સ્વરૂપે છે, તેવી રીતે સંસાર-અવસ્થામાં જીવ-કર્મ બંધ પર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે, જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે-“ “યત્વાર્ષવાન પ્રત્યાયયત'' (ચત) જ કારણથી (પાર્ષવાન) ગણધર-મુનીશ્વરોને (પ્રત્યાયય ) પ્રતીતિ ઉપજાવીને. ક્યા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે- “નીવાનીવવિવેકપુછદશા'' (નવ) ચેતન્યદ્રવ્ય અને (શનીવ) જડ-કર્મ-નોકર્મ-ભાવકર્મ તેમના (વિવે) ભિન્નભિન્નપણારૂપ (પુત્ર) વિસ્તીર્ણ (દશ) જ્ઞાનદષ્ટિથી. જીવ અને કર્મનો ભિન્નભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે. ૧-૩૩.
(માલિની)
विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।। २-३४।।
ખંડાન્વય સહિત અર્થ:- ““વિરમ પરેજી કાર્યવોનાદન ઝિમ'' (વિરમ) હે જીવ! વિરક્ત થા, હઠ ન કર, (પણ) મિથ્યાત્વરૂપ છે અને (વાર્ય) કર્મબંધને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com