________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૨અજીવ અધિકાર
$
5
ક
乐
FFFFFFFFFFFFFFFFFFF
(શાર્દૂલવિક્રીડિત)
जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदानासंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत्।।१-३३।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘જ્ઞાને વિનતિ'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (વિલસતિ) જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ કર્યું, હવે તે જ જીવનું પ્રતિષધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણ શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે; જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કર્મ-નોકર્મ જીવનાં નથી, ભાવકર્મ જીવનું નથી એમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? ““મનો હાય'' (મન:) અન્ત:કરણેન્દ્રિયને (વિયત) આનન્દરૂપ કરતું થયું. વળી કેવું થતું થયું ? “ “વિશુદ્ધ'' આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપરૂપે પરિણમ્યું થયું. વળી કેવું થતું થયું ? “ “ રત'' સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થયું. વળી કેવું થતું થયું ? “ “માત્મારામમ'' (માત્મ) સ્વસ્વરૂપ જ છે (શારીમ) કીડાવન જેનું એવું થતું થયું. વળી કેવું થતું થયું ? ““મનન્તધામ'' (અનન્ત) મર્યાદાથી રહિત છે (ઘામ) તેજ:પુંજ જેનો એવું થતું થયું. વળી કેવું થતું થયું? “અધ્યક્ષે મદસા નિત્યતિ'' (અધ્યક્ષે ) નિરાવરણ પ્રત્યક્ષ (મદા) ચૈતન્યશક્તિ વડે (નિત્યાવિત) ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો એવું થતું થયું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com