________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
જ મગ્ન થઈ દેખે છે; તેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધરૂપ બતાવાયું થયું બધાય જીવોએ અનુભવ કરવાયોગ્ય છે. કેવી છે શાન્તરસ? ““મનોમુછનતિ'' (મનોમ) સમસ્ત ગૈલોકયમાં (૩છન્નતિ) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે અથવા લોકાલોકનો જ્ઞાતા છે. હવે અનુભવ જેવો છે તેવો કહે છે- “નિર્મરમ'' અતિશય મગ્નપણે છે. ૩ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com