________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૩પ
(ભા૨ન) ક્રીડાવન જેનું એવો છે. ભાવાર્થ આમ છે કે ચેતનદ્રવ્ય અશુદ્ધ અવસ્થારૂપે પરની સાથે પરિણમતું હતું તે તો મટયું, સાંપ્રત (વર્તમાનકાળ) સ્વરૂપપરિણમનમાત્ર છે. ૩૧.
(વસન્તતિલકા)
मजन्तु निर्भरममी सममेव लोका आलोकमुच्छलति शान्तरसे समस्ताः। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।। ३२।।
ખંડાન્વય સહિત અર્થ:- ““pષ ભવાન પ્રોન્મનઃ'' (vs) સદા કાળ પ્રત્યક્ષપણે ચેતનસ્વરૂપ છે એવો (ભાવાન) ભગવાન અર્થાત્ જીવદ્રવ્ય (કોન્મન:) શુદ્ધાંગસ્વરૂપ દેખાડીને પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે આ ગ્રંથનું નામ નાટક અર્થાત અખાડો છે. ત્યાં પણ પ્રથમ જ શુદ્ધાંગ નાચે છે તથા અહીં પણ પ્રથમ જ જીવનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું. કેવો છે ભગવાન ? ““મવવોપસિલ્વ:'' (વરોધ) જ્ઞાનમાત્રનું (સિક્યુ:) પાત્ર છે. અખાડામાં પણ પાત્ર નાચે છે, અહીં પણ જ્ઞાનપાત્ર જીવ છે. હવે જે રીતે પ્રગટ થયો તે કહે છે-“અરેખ વિક્રમતિરસ્પરિન માસ્તા'' (મરેજ) મૂળથી ઉખાડીને દૂર કરી. તે કોણ? (વિશ્વમ) વિપરીત અનુભવ-મિથ્યાત્વરૂપ પરિણામ તે જ છે (તિરરિળ) શુદ્ધસ્વરૂપ-આચ્છાદનશીલ અંતર્જવનિકા (અંદરનો પડદો) તેને (માસ્તવ્ય) મૂળથી જ દૂર કરીને. ભાવાર્થ આમ છે કે અખાડામાં પ્રથમ જ અંતર્જવનિકા કપડાની હોય છે, તેને દૂર કરીને શુદ્ધાંગ નાચે છે; અહી પણ અનાદિ કાળથી મિથ્યાત્વપરિણતિ છે, તે છૂટતાં શુદ્ધસ્વરૂપ પરિણમે છે. શુદ્ધસ્વરૂપ પ્રગટ થતાં જે કાંઈ છે તે જ કહે છે- “મની સમસ્તા: સોવેT: શાસે સમન્ વ સલ્લુ'' (મમી) જે વિદ્યમાન છે એવા (સમસ્તા:) બધા (સો 1:) જીવો, (શાન્તરસે) જે અતીન્દ્રિયસુખગર્ભિત છે એવો શુદ્ધસ્વરૂપનો અનુભવ તેમાં (સમમ વ) એકીવખતે જ (મપુખ્ત) મગ્ન થાઓ-તન્મય થાઓ. ભાવાર્થ આમ છે કે અખાડામાં તો શુદ્ધાંગ દેખાડે છે, ત્યાં જેટલા દેખનારા છે તે બધા એકસાથે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com