________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૩૧
જીવસ્વરૂપનો અનુભવ થાય છે. આવો અનુભવ સમ્યકત્વ છે. કેવો છે બોધ? “ “સ્વરસરમbg:'' (રસ) જ્ઞાનસ્વભાવનો (રમસ) ઉત્કર્ષ-અતિશય સમર્થપણું તેનાથી (9) પૂજ્ય છે. વળી કેવો છે? ““પ્રટન'' પ્રગટપણે છે. વળી કેવો છે? ‘‘ : પવ'' નિશ્ચયથી ચૈતન્યરૂપ છે. ૨૮.
(માલિની)
अवतरति न यावद्वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९।।
ખંડાન્વય સહિત અર્થ- ““ફયમ અનુભૂતિઃ તાવત્ રિતિ સ્વયમ ભાવિર્વમૂવ'' (ફયમ્) આ વિદ્યમાન (અનુસૂતિઃ) અનુભૂતિ અર્થાત્ શુદ્ધચેત વસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું (તાવ) તેટલા કાળ સુધી (દિતિ) તે જ સમયે (સ્વયમ) સહજ જ પોતાના જ પરિણમનરૂપ (સાવિર્વમૂવ) પ્રગટ થઈ. કેવી છે તે અનુભૂતિ? “ “કન્યવી: સનમાર્વે: વિમુI'' (ન્યવીર્ય:) શુદ્ધચૈતન્યસ્વરૂપથી અત્યંત ભિન્ન એવાં દ્રવ્યકર્મ–ભાવકર્મ-નોકર્મસંબંધી (સત્રમા) સકળ' અર્થાત્ જેટલા છે ગુણસ્થાન-માર્ગણાસ્થાનરૂપ રાગ-દ્વેષ-મોહ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો એવા જે “ભાવ” અર્થાત્ વિભાવરૂપ પરિણામ તેમનાથી (વિમુol) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે જેટલા પણ વિભાવપરિણામસ્વરૂપ વિકલ્પો છે અથવા મન-વચનથી ઉપચાર કરી દ્રવ્યગુણ-પર્યાયભેદરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદરૂપ વિકલ્પો છે તેમનાથી રહિત શુદ્ધચેતનામાત્રના આસ્વાદરૂપ જ્ઞાન તેનું નામ અનુભવ કહેવાય છે. તે અનુભવ જે રીતે થાય છે તે કહે છે-“યાવત સપરમાવત્યાદિષ્ટાન્તદ: અત્યન્તવેતિ મનવમ વૃત્તિમન અવતરતિ'' (વાવ) જેટલો કાળ, જે કાળે (પરમાર) શુદ્ધચૈતન્યમાત્રથી ભિન્ન દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ જે સમસ્ત ભાવો તેમના (ત્યા ) “આ ભાવો સમસ્ત જૂઠા છે, જીવનું સ્વરૂપ નથી” એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ જ્ઞાનના સૂચક (દત્ત) ઉદાહરણની માફક--[ વિવરણ-જેવી રીતે કોઈ પુરુષે ધોબીના ઘરેથી પોતાના વસ્ત્રના ભ્રમથી બીજાનું વસ્ત્ર આવતાં ઓળખ્યા વિના પહેરીને પોતાનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com