________________
૩૦
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
સમયસાર-કલશ
છે એટલે કે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય અને કેવળસુખરૂપે બિરાજમાન પ્રગટ છે’ એમ કહેતાં-જાણતાં-અનુભવતાં કેવળીની ગુણસ્વરૂપ સ્તુતિ થાય છે. આથી આ અર્થ નિશ્ચિત કર્યો કે જીવ અને કર્મ એક નથી, ભિન્ન ભિન્ન છે. વિવરણ- જીવ અને કર્મ એક હોત તો આટલો સ્મ્રુતિભેદ કેમ હોત? ૨૭.
(માલિની )
इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य સ્વરસરમસત્કૃષ્ટ: પ્રવને વ।।૨૮।।
ખંડાન્વય સહિત અર્થ:- ' इति कस्य बोध: बोधम् अद्य न अवतरति (કૃત્તિ) આ પ્રકારે ભેદ દ્વારા સમજાવતાં (T) ત્રણ લોકમાં એવો કયો જીવ છે કે જેને ( વોધ: ) બોધ અર્થાત્ જ્ઞાનશક્તિ (લોધમ્) સ્વસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવશીલપણે (અઘ) આજ પણ (ન અવતત્તિ) પરિણમનશીલ ન થાય? ભાવાર્થ આમ છે કે જીવકર્મનું ભિન્નપણું અતિશય પ્રગટ કરીને બતાવ્યું; એ સાંભળતાં જે જીવને જ્ઞાન ઊપજતું નથી તેને ઠપકો દીધો છે. કયા પ્રકારે ભેદ દ્વારા સમજાવતાં? તે જ ભેદપ્રકા૨ બતાવે છે-‘‘ આત્માયૈતાયાં परिचिततत्त्वैः नयविभजनयुक्त्या अत्यन्तम् ઇચ્છાવિતાયામ્'' (આત્ન ) ચેતનદ્રવ્ય અને ( હ્રાય ) કર્મપિંડના (તામાં) એકત્વપણાને, (ભાવાર્થ આમ છે કે જીવ-કર્મ અનાદિબંધપર્યાયરૂપ એપિંડ છે તેને,) (પરિચિતતત્ત્વ: ) સર્વજ્ઞો દ્વારા [વિવરણ-(પરિચિત) પ્રત્યક્ષપણે જાણ્યા છે (તત્ત્વ: ) જીવાદિ સકળ દ્રવ્યોના ગુણ-પર્યાયોને જેમણે એવા સર્વજ્ઞદેવ દ્વારા] (નય) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપ પક્ષપાતના (વિમનન) વિભાગ-ભેદનિરૂપણ, ( યુવન્ત્યા) ભિન્નસ્વરૂપ વસ્તુને સાધવી, તેના વડે ( જીત્યાં) અતિશય નિ:સંદેહપણે (ઇચ્છાવિતાયામ્) ઉચ્છેદવામાં આવે છે. જેમ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે, પરન્તુ કર્મસંયોગથી ઢંકાયેલું હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું; તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે, કર્મસંયોગથી ભિન્ન શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com