________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
સર્વથા અવશ્ય મટે છે. જે કાળે મિથ્યાત્વપરિણમન મટે તે કાળે અવશ્ય અનુભવશક્તિ થાય છે. મિથ્યાત્વપરિણમન જે રીતે મટે છે તે રીત કહે છેઃ- “ સ્વં સમાજોય'' (ત્ત્વ) પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુનો (સમાજોય) સ્વસંવેદનપ્રત્યક્ષપણે આસ્વાદ કરીને. કેવું છે શુદ્ધ ચેતન ? ‘ ‘ વિજ્ઞપ્તાં’’ અનાદિનિધન પ્રગટપણે ચેતનારૂપ પરિણમી રહ્યું છે.
૨૩.
(શાર્દૂલવિક્રીડિત )
कान्त्यैव स्नपयन्ति ये दश दिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ।। २४ ।।
૨૫
ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ મિથ્યાદષ્ટિ કુવાદી મતાન્તર સ્થાપે છે કે જીવ અને શરીર એક જ વસ્તુ છે. જેમ જૈનો માને છે કે શરીરથી જીવદ્રવ્ય ભિન્ન છે તેમ નથી, એક જ છે; કેમકે શરીરનું સ્તવન કરતાં આત્માનું સ્તવન થાય છે, એમ જૈનો પણ માને છે. એ જ બતાવે છે- “ તે તીર્થેશ્વરા: વન્ધા: (તે) અવશ્ય વિધમાન છે એવા (તીર્થેશ્વર: ) તીર્થંકરદેવો ( વદ્યા:) ત્રિકાળ નમસ્કાર કરવાયોગ્ય છે. કેવા છે તે તીર્થંકરો ? “ યે વન્ત્યા વ વંશ વિશ: મ્રપયન્તિ '' (ચે) તીર્થંકરો (ાન્યા) શરીરની દીપ્તિ દ્વારા (વ) નક્કી (વંશ) પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ એ ચાર દિશા, ચાર ખૂણારૂપ વિદિશા તથા ઊર્ધ્વદિશા અને અધોદિશા એ દસ (વિશ:) દિશાઓને (સપયન્તિ) પ્રક્ષાલ કરે છે-પવિત્ર કરે છે; એવા છે જે તીર્થંકરો તેમને નમસ્કાર છે. (જૈનોને ત્યાં ) આમ જે કહ્યું તે તો શરીરનું વર્ણન કર્યું, તેથી અમને એવી પ્રતીતિ ઊપજી કે શરી૨ અને જીવ એક જ છે. વળી કેવા છે તીર્થંકરો ? ‘‘યે ધાસ્ના સદ્દામમહસ્વિનાં ધામ નિરુન્ધત્તિ (ચે) તીર્થંકરો (ધાન્ના ) શરીરના તેજથી (૩દ્દામમઽસ્વિનાં) ઉગ્ર તેજવાળા કરોડો સૂર્યના (ધામ) પ્રતાપને (નિરુન્ધત્તિ) રોકે છે. ભાવાર્થ આમ છે કે તીર્થંકરના શરીરમાં એવી દીપ્તિ છે કે જો કોટિ સૂર્ય હોય તો કોટિયે સૂર્યની દીપ્તિ રોકાઈ જાય; એવા તે તીર્થંકરો છે. અહીં પણ શરીરની
33
""
Please inform us of any errors on rajesh@AtmaDharma.com