________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
.
"L
ખંડાન્વય સહિત અર્થ:- ‘ફવમ્ આત્મળ્યોતિ: સતતમ્ અનુભવામ:' (વક્) પ્રગટ (આત્મજ્યોતિ: ) . આત્મજ્યોતિને અર્થાત્ ચૈતન્યપ્રકાશને (સત્તતમ્) નિરંતર ( અનુભવામ: ) પ્રત્યક્ષપણે અમે આસ્વાદીએ છીએ. કેવી છે આત્મજ્યોતિ ? ‘ થપિ સમુપાત્તત્રિત્વમ્ અપિ તાયા: અપતિતમ્'' (થમ્ અપિ) વ્યવહારદષ્ટિથી (સમુપાત્તત્રિત્વમ્) ગ્રહણ કર્યા છે ત્રણ ભેદ જેણે એવી છે તોપણ (તાયા:) શુદ્ધપણાથી (અપતિતમ્) પડતી નથી. વળી કેવી છે આત્મજ્યોતિ ? BIછત્’' પ્રકાશરૂપ પરિણમે છે. વળી કેવી છે ? ‘સઘ્ધમ્'' નિર્મળ છે. વળી કેવી છે ? ‘‘ અનન્તવૈતન્યવિહ્ન'' (અનન્ત) અતિ ઘણું (ચૈતન્ય) જ્ઞાન છે (વિન્ન) લક્ષણ જેનું એવી છે. કોઈ આશંકા કરે છે કે અનુભવને બહુ દઢ કર્યો તે શા કારણે ? તે જ કહે છે‘યસ્માત્ અન્યથા સાધ્યસિદ્ધિ: ન વસ્તુ ન વત્તુ'' (યસ્માત્) કારણ કે (અન્યથા) અન્ય પ્રકારે (સાધ્યસિદ્ધિ:) સ્વરૂપની પ્રાપ્તિ (ન વસ્તુ ન વસ્તુ) નથી થતી, નથી થતી, એમ નક્કી છે. ૨૦.
::
..
(માલિની )
कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलननिमग्नानन्तभावस्वभावैर्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१।।
૨૧
ખંડાન્વય સહિત અર્થ:- “ચે અનુભૂતિ તમન્ને'' (યે) જે કોઈ નિકટ સંસારી જીવ (અનુમૂર્તિ) અનુભૂતિ અર્થાત્ શુદ્ધ જીવવસ્તુનો આસ્વાદ (નમત્તે) પામે છે. કેવી છે અનુભૂતિ ? ‘‘ મેવવિજ્ઞાનમૂનાન્’’ (મેવ ) સ્વસ્વરૂપ-પરસ્વરૂપને દ્વિધા કરવું એવું જે (વિજ્ઞાન) જાણપણું તે જ છે (મૂનામ્) સર્વસ્વ જેનું એવી છે. વળી કેવી છે? 'અવનિતમ્'' સ્થિરતારૂપ છે. આવી અનુભૂતિ કઈ રીતે પમાય છે, તે જ કહે છે
*
* થપિ સ્વતો વા અન્યો વા'' (થપિ ) અનંત સંસારમાં ભ્રમણ કરતાં કેમેય કરીને કાળલબ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે સમ્યક્ત્વ ઊપજે છે, ત્યારે અનુભવ થાય છે; ( સ્વત: વા) મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં ઉપદેશ વિના જ અનુભવ થાય છે, (અન્યત: વા) અથવા અંતરંગમાં મિથ્યાત્વકર્મનો ઉપશમ હોતાં અને બહિરંગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com