________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(ધ્વ1િ) મેટનશીલ (મટાડવાના સ્વભાવવાળું) છે (સ્વમાવત્વતિ) નિજસ્વરૂપ જેનું, એવો સ્વભાવ હોવાથી શુદ્ધ છે. ૧૮.
(અનુષ્ટ્રપ)
आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।।१९।।
ખંડાન્વય સહિત અર્થ:- ““મેરામેવત્વયો: માત્મનઃ વિન્તયા ઇવ સં'' આત્મા (વિવ) મલિન છે” અને (અમે) “નિર્મળ છે”—આમ આ બંને નયો પક્ષપાતરૂપ છે; (માત્મ:) ચેતનદ્રવ્યના આવા (ચિન્તયા) વિચારથી (અનં) બસ થાઓ; આવો વિચાર કરવાથી તો સાધ્યની સિદ્ધિ નથી થતી (વ) એમ નક્કી જાણવું. ભાવાર્થ આમ છે કે શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો સ્વરૂપ-અનુભવ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિચારતાં થકાં તો અનુભવ નથી, તો અનુભવ કયાં છે? –ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકો અનુભવ છે. તે જ કહે છે-“ર્શનજ્ઞાન-વારિત્ર: સાધ્યસિદ્ધિ:'' (દર્શન) શુદ્ધસ્વરૂપનું અવલોકન, (જ્ઞાન) શુદ્ધસ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું, (વારિત્ર) શુદ્ધસ્વરૂપનું આચરણ-આવાં કારણો કરવાથી (સાધ્ય) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષની (સિદ્ધિ:) પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં મોક્ષની પ્રાપ્તિ છે. કોઈ પ્રશ્ન કરે છે કે આટલો જ મોક્ષમાર્ગ છે કે કંઈ અન્ય પણ મોક્ષમાર્ગ છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષમાર્ગ છે કે કંઈ અન્ય પણ મોક્ષમાર્ગ છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષમાર્ગ છે. ‘‘ર અન્યથા'' (૨) પરંતુ (અન્યથા) અન્ય પ્રકારે () સાધ્યસિદ્ધિ નથી થતી. ૧૯.
(માલિની)
कथमपि समुपात्तत्रित्वमप्येकतायाः अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिह्न न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।।२०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com