________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૧૯
સહજ ( સ્વત:) નિર્ભદપણું હોવાથી આવો નિશ્ચયનય કહેવાય છે. ““માત્મા પ્રમાણત: સમન મેરવ: મેવ: પિ '' (માત્મા) ચેતનદ્રવ્ય (સમમ) એક જ કાળે (મેવ: મેવવ: રેિ ) મલિન પણ છે અને નિર્મળ પણ છે. કોની અપેક્ષાએ ? (પ્રમાણત:) યુગપદ્ અનેક ધર્મગ્રાહક જ્ઞાનની અપેક્ષાએ. તેથી પ્રમાણદષ્ટિએ જોતાં એક જ કાળે જીવદ્રવ્ય ભેદરૂપ પણ છે, અભેદરૂપ પણ છે. ૧૬.
(અનુષ્ટ્રપ)
दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वाव्यवहारेण मेचकः।।१७।।
ખંડાન્વય સહિત અર્થ:- ““y: fપ વ્યવહારે મેવ:'' (પ: અશિ) દ્રવ્યદૃષ્ટિથી જોકે જીવદ્રવ્ય શુદ્ધ છે તોપણ (વ્યવદારેખ) ગુણ-ગુણીરૂપ ભેદદષ્ટિથી (વિવ:) મલિન છે. તે પણ કોની અપેક્ષાએ? ‘‘ત્રિરૂમાવતિ '' (ત્રિ) દર્શનજ્ઞાન-ચારિત્ર, તે ત્રણ છે (4માવFા) સહુજ ગુણો જેના, એવું હોવાથી. તે પણ કેવું હોવાથી? ‘‘ર્શન-જ્ઞાન-વારિત્રે: ત્રિમિ: પરિણતત્વત:'' કેમ કે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ ગુણોરૂપે પરિણમે છે, તેથી ભેદબુદ્ધિ પણ ઘટે છે. ૧૭.
(અનુરુપ )
परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचक:।। १८ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “તુ પરમાર્થેન વિ: અમેઘવ:' (1) “તુ' પદ દ્વારા બીજો પક્ષ કયો છે તે વ્યક્ત કર્યું છે. (પરમાર્થન) પરમાર્થથી અર્થાત્ શુદ્ધ દ્રવ્યદૃષ્ટિથી ( 5:) શુદ્ધ જીવવસ્તુ (અમે ) નિર્મળ છે-નિર્વિકલ્પ છે. કેવો છે પરમાર્થ ? “વ્યજ્ઞાતૃત્વળ્યોતિષા'' (વ્ય) પ્રગટ છે (જ્ઞાતૃત્વ) જ્ઞાનમાત્ર (ળ્યોતિષા) પ્રકાશ સ્વરૂપ જેમાં એવો છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ-નિર્ભેદ વસ્તુમાત્ર ગ્રાહક જ્ઞાન નિશ્ચયનય કહેવાય છે. તે નિશ્ચયનયથી જીવપદાર્થ સર્વભેદરહિત શુદ્ધ છે. વળી કેવો હોવાથી શુદ્ધ છે? “ “સર્વમાવાન્તરધ્વસિસ્વમાવFાત્'' (સર્વ) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ અથવા શેયરૂપ પરદ્રવ્ય એવા જે (ભાવાન્તર) ઉપાધિરૂપ વિભાવભાવ તેમનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com