________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૧૭
પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી. ૧૩.
(પૃથ્વી)
अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिमह: परममस्तु नः सहजमुद्विलासं सदा। चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४।।
ખંડાન્વય સહિત અર્થ- “તત મદ: : કસ્તુ'' (ત) તે જ (મ:) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (7:) અમને (કસ્તુ) હો. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાદેય છે, બીજુ બધું હેય છે. કેવો છે તે “મ: ( જ્ઞાનમાત્ર આત્મા) ... ? “પરમમ'' ઉત્કૃષ્ટ છે. વળી કેવો છે “મ:'? “ “વષ્ઠિતમ્'' ખંડિત નથી-પરિપૂર્ણ છે. ભાવાર્થ આમ છે કે ઇન્દ્રિયજ્ઞાન ખંડિત છે; તે જોકે વર્તમાન કાળે તે-રૂપ પરિણમ્યો છે તોપણ સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન છે. વળી કેવો છે? ““માનં'' આકુળતા રહિત છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ સંસાર-અવસ્થામાં કર્મજનિત સુખદુ:ખરૂપ પરિણમે છે તથાપિ સ્વાભાવિક સુખસ્વરૂપ છે.* xxx વળી કેવો છે? “ “મન્તર્વેદિર્ઘનત'' (અન્ત:) અંદર (દિ:) બહાર (વૃત) પ્રકાશરૂપ પરિણમી રહ્યો છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અસંખ્યાતપ્રદેશી છે, જ્ઞાનગુણ બધા પ્રદેશોમાં એકસરખો પરિણમી રહ્યો છે, કોઈ પ્રદેશમાં ઘટ-વધ નથી. વળી કેવો છે? “ “સદi'' સ્વયંસિદ્ધ છે. વળી કેવો છે? “ “વિતાસં'' પોતાના ગુણ-પર્યાયે ધારાપ્રવાહરૂપ પરિણમે છે. વળી કેવો છે? “ “યત (મદ:) સત્તવનિમ્ વરસન નિમ્યતે'' (યત) જે (મ) જ્ઞાનકુંજ (સવનસ્) ત્રણે કાળ (વરસન) એકરસને અર્થાત્ ચેતનાસ્વરૂપને (શનિવુતે) આધારભૂત છે. કેવો છે એકરસ ? “ “વિવુચ્છનિર્મર'' (વિ) જ્ઞાન-(૩૨છત્તન) પરિણમનથી (નિર્મ૨) ભરિતાવી છે. વળી કેવો છે એકરસ ? ““ઉર્જાસત્ નવવિજ્યનીનાયિતમ (નવા) ક્ષારરસની (વિન્ય) કાંકરીની (““ઉર્જાસત''ની નાયિતમ્)
* પં. શ્રી રાજમલજીની ટીકામાં અહીં ““સનત્તમ'' પદનો અર્થ કરવો રહી ગયો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com