________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સાધ્ય-સાધક અધિકાર
૨૫૯
છે, ( શેય) જીવ શેયરૂપ છે, એવો જે (વોન) વચનભેદ તેનાથી (વાન) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. ૮-ર૭૧.
(પૃથ્વી)
क्वचिल्लसति मेचकं वचिन्मेचकामेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत्।।९-२७२।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે, તેથી જેમ નાટકમાં એક ભાવ અનેકરૂપે દેખાડવામાં આવે છે તેમ એક જીવદ્રવ્ય અનેક ભાવો દ્વારા સાધવામાં આવે છે. “ “મમ તત્ત્વ'' મારો જ્ઞાનમાત્ર જીવપદાર્થ આવો છે. કેવો છે? ‘‘વિત મેર સતિ'' કર્મસંયોગ વડે રાગાદિ વિભાવરૂપ પરિણતિથી જોતાં અશુદ્ધ છે એવો આસ્વાદ આવે છે. ‘‘પુન:'' એકાન્તથી આવો જ છે એમ નથી; આવો પણ છે- “વારિત મેવ'' એક વસ્તુમાત્રરૂપ જોતાં શુદ્ધ છે. એકાન્તથી આવો પણ નથી. તો કેવો છે? “ “વિત મેવાવ'' અશુદ્ધ પરિણતિરૂપ તથા વસ્તુમાત્રરૂપ એમ એકીવખતે જોતાં અશુદ્ધ પણ છે, શુદ્ધ પણ છે–એ પ્રમાણે બંને વિકલ્પો ઘટે છે. એવું કેમ છે? (સનં) સ્વભાવથી એવું જ છે. “તથા'' તોપણ ““મનમેશાં તત મન: ન વિનોદયતિઃ'' (ગમન સાં) સમ્યગ્દષ્ટિ જીવોની (તત મન:) તત્ત્વજ્ઞાનરૂપ છે જે બુદ્ધિ તે (ન વિયોદયતિ) સંશયરૂપ થતી નથી-ભ્રમને પ્રાપ્ત થતી નથી. ભાવાર્થ આમ છે કે- જીવનું સ્વરૂપ શુદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, શુદ્ધ-અશુદ્ધ પણ છે-એમ કહેતાં અવધારવામાં ભ્રમને સ્થાન છે, તોપણ જેઓ સ્યાદ્વાદરૂપ વસ્તુ અવધારે છે તેમને સુગમ છે, ભ્રમ ઊપજતો નથી. કેવી છે વસ્તુ? ““પરસ્પરસુલંદતપ્રદશવિ૬'' (પરસ્પરનુરૂંદત) પરસ્પર મળેલી છે (પ્રદશ$િ) સ્વાનુભવગોચર જીવની જે અનેક શક્તિઓ તેમનો () સમૂહ છે જીવવસ્તુ. વળી કેવી છે? “ “ક્યુરત'' સર્વ કાળ ઉદ્યોતમાન છે. ૯-૨૭ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com