________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
વર્ણમાત્રથી વિચારતાં વર્ણમાત્ર છે; તેમ એક જીવવસ્તુ સવદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ-સ્વભાવે બિરાજમાન છે, તેથી સ્વદ્રવ્યરૂપે વિચારતાં સ્વદ્રવ્યમાત્ર છે, સ્વક્ષેત્રરૂપે વિચારતાં સ્વક્ષેત્ર માત્ર છે, સ્વકાળરૂપે વિચારતાં સ્વકાળમાત્ર છે. સ્વભાવરૂપે વિચારતાં સ્વભાવમાત્ર છે. તેથી એમ કહ્યું કે જે વસ્તુ છે તે “અખંડિત” છે. “અખંડિત” શબ્દનો આવો અર્થ છે.
(શાલિની)
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन् ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः।।८-२७१।।
ખંડાન્વય સહિત અર્થ - ભાવાર્થ આમ છે કે જ્ઞય-જ્ઞાયકસંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો શેય છે; પરંતુ એમ તો નથી, જેમ હુમણાં કહેવામાં આવે છે તેમ છે-“અદમ્ મયં ય: જ્ઞાનમાત્ર: ભાવ: '' (મદમ) હું (યું :) જે કોઈ (જ્ઞાનમાત્ર: ભાવ: સ્મિ) ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું ‘‘સ: શેય: નવ'' તે હું જ્ઞયરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી? “ “જ્ઞયજ્ઞાનમાત્ર:'' (શેય) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહુના (જ્ઞાનમાત્ર:) જાણપણામાત્ર, ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય-એમ તો નથી. તો કેમ છે? આમ છે
જ્ઞાનશેયજ્ઞાતૃ-કસ્તુમાત્ર શેય:'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (શેય) શેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (જ્ઞ7) જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, -એવા ત્રણ ભેદ (મદ્રસ્તુમાત્ર:) મારું સ્વરૂપમાત્ર છે (શેય:) એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેધવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? “જ્ઞાનજ્ઞેયવ7ોનવાન'' (જ્ઞાન) જીવ જ્ઞાયક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com