________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
કરે છે કે પર્યાયરૂપે જોતાં જીવવસ્તુ ઊપજે છે, વિનશે છે; દ્રવ્યરૂપે જોતાં જીવ સદા શાશ્વત છે. તે કહે છે-“પશુ: નશ્યતિ'' (પશુ:) એકાન્તવાદી જીવ (નશ્યતિ) શુદ્ધ જીવવસ્તુને સાધવાથી ભ્રષ્ટ છે. કેવો છે એકાન્તવાદી? ‘‘પ્રાય: ક્ષણમffપતિત:'' (પ્રાય:) એકાન્તપણે (ક્ષણમy) પ્રતિસમય થતા પર્યાયના વિનાશથી (સંપતિત:) તે પર્યાયની સાથે સાથે વસ્તુનો વિનાશ માને છે. શા કારણથી ? “ “પ્રાદુર્ભાવવિરામમુદ્રિતવજ્ઞાનાંશનાનાત્મના નિર્દાનાત'' (પ્રાદુર્ભાવ) ઉત્પાદ-(વિરામ) વિનાશથી (મુદ્રિત) સંયુક્ત (વદ) પ્રવાહરૂપ જે (જ્ઞાનાંશ ) જ્ઞાનગુણના અવિભાગપ્રતિચ્છેદ તેમના કારણે થતાં (નાનાત્મના) અનેક અવસ્થાભેદના (નિર્વાના) જાણપણાના કારણે એવો છે. એકાન્તવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી પ્રતિબોધે છે-“તુ ચાલી નીવતિ'' () જેમ એકાન્તવાદી કહે છે તેવું એકાન્તપણું નથી. (સ્થાકાલી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (નીવતિ) વસ્તુને સાધવા સમર્થ છે. કેવો છે સ્યાદ્વાદી? ““વસ્તુ નિત્યોતિ પરિકૃશન'' (વિકસ્તુ) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (નિત્યોતિ) સર્વકાળ શાશ્વત એવી, (પરિમૂશન) પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ અનુભવતો થકો. કેવા રૂપે? ‘‘વિકલાત્મના'' જ્ઞાનસ્વરૂપ છે જીવવસ્તુ તે-રૂપે. વળી કેવો છે સ્યાદ્વાદી “ “ટોછીર્થધનસ્વભાવમદિમજ્ઞાનં ભવન'' (ટોઈ) સર્વ કાળ એકરૂપ એવા (ઘનશ્વમાવ) અમિટ (અટળ) લક્ષણ વડે છે (મદિમ) પ્રસિદ્ધિ જેની, એવી (જ્ઞાન) જીવવસ્તુને (ભવન) પોતે અનુભવતો થકો. ૧૪-ર૬).
(શાર્દૂલવિક્રીડિત)
टोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाच्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन। ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।।१५-२६१।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો; તેથી સમસ્ત શેયને જાણતું થયું જ્ઞયાકાર પરિણમે છે જ્ઞાન, તેને અશુદ્ધપણું માને છે એકાન્તવાદી, જ્ઞાનને પર્યાયપણું માનતો નથી. તેનું સમાધાન સ્યાદ્વાદી કરે છે કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com