________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
૨૪૧
(શાર્દૂલવિક્રીડિત)
स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन्। स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।।९-२५५ ।।
ખંડાન્વય સહિત અર્થ - ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી જ્ઞયવસ્તુના પ્રદેશોને જાણતાં જ્ઞાનને અશુદ્ધપણું માને છે; “જ્ઞાનનો એવો જ સ્વભાવ છે, તે જ્ઞાનનો પર્યાય છે”—એમ માનતો નથી. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે, જ્ઞયના પ્રદેશોને જાણે છે એવો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી એવું માને છે સ્યાદ્વાદી. એ જ કહે છે- “પશુ: પ્રશ્યતિ'' (પશુ:) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (પ્રાશ્યતિ) વસ્તુમાત્ર સાધવાથી ભ્રષ્ટ છે-અનુભવ કરવાને ભ્રષ્ટ છે. કેવો થઈને ભ્રષ્ટ છે? ““તુછીમૂય'' તત્ત્વજ્ઞાનથી શૂન્ય થઈને. વળી કેવો છે? ‘‘અર્થે: સદ વિલાવIRાન વન'' (અર્થે: સદ) જ્ઞાનગોચર છે જે જ્ઞયના પ્રદેશો તેમની સાથે (વિવાવIRાન) જ્ઞાનની શક્તિનું અથવા જ્ઞાનના પ્રદેશોનું (વાન) મૂળથી વમન કર્યું છે અર્થાત્ તેમનું નાસ્તિપણું જાણું છે જેણે, એવો છે. વળી કેવો છે?
પૃથવિધપરક્ષેત્રસ્થિતીર્થોનાત્'' (પૃથવિધ) પર્યાયરૂપ જે (પુરક્ષેત્ર) શેયવસ્તુના પ્રદેશોને જાણતાં થાય છે તેમની આકૃતિરૂપે જ્ઞાનની પરિણતિ, તે-રૂપ (સ્થિત) પરિણમતી જે (અર્થ) જ્ઞાનવસ્તુ તેને, (ઉના ) “આવું જ્ઞાન અશુદ્ધ છે' એવી બુદ્ધિ વડે ત્યાગ કરતો થકો; એવો છે એકાન્તવાદી. શા માટે શેયપરિણત જ્ઞાનને હેય કરે છે? ‘‘સ્વક્ષેત્રસ્થિત'' (સ્વક્ષેત્ર) જ્ઞાનના ચૈતન્યપ્રદેશની (સ્થિતયે) સ્થિરતા માટે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનવસ્તુ શેયના પ્રદેશોના જાણપણાથી રહિત થાય તો શુદ્ધ થાય, એમ માને છે એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ. તેના પ્રતિ સ્યાદ્વાદી કહે છે-““તુ
ચાકાલી તુચ્છતાં ન અનુમતિ'' (1) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (ચાલાવી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તદષ્ટિ જીવ (તુચ્છતામ્) જ્ઞાનવસ્તુ જ્ઞયના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com