________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪)
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
સમસ્ત વસ્તુનો છે આધારભૂત પ્રદેશપુંજ તેને જાણે છે જ્ઞાન, જાણતું થયું તેની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એનું નામ પરક્ષેત્ર છે, તે ક્ષેત્રને જ્ઞાનનું ક્ષેત્ર માને છે. એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ, તે ક્ષેત્રથી સર્વથા ભિન્ન છે ચૈતન્યપ્રદેશમાત્ર જ્ઞાનનું ક્ષેત્ર, તેને માનતો નથી. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ પરક્ષેત્રને જાણે છે પરંતુ પોતાના ક્ષેત્રરૂપ છે, પરનું ક્ષેત્ર જ્ઞાનનું ક્ષેત્ર નથી. તે જ કહે છે-“પશુ: સીતિ ગવ'' (પશુ:) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (સીતિ) ઓલાંની (–કરાની) માફક ગળે છે, જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકતો નથી, (4) નિશ્ચયથી એમ જ છે. કેવો છે એકાન્તવાદી? ““fમન્નક્ષેત્રનિષUM-લોäનિયત વ્યાપારનિષ્ઠ:'' (મિન્નક્ષેત્ર) પોતાના ચૈતન્યપ્રદેશથી અન્ય છે જે સમસ્ત દ્રવ્યોનો પ્રદેશપુંજ (નિષUM) તેની આકૃતિરૂપ પરિણમ્યો છે એવો છે જે (વોર્ગેનિયતવ્યાપાર) શય-જ્ઞાયકનો અવશ્ય સંબંધ, તેમાં (નિઝ: ) નિષ્ઠ છે અર્થાત્ એતાવન્માત્રને (એટલામાત્રને) જાણે છે જ્ઞાનનું ક્ષેત્ર, એવો છે એકાન્તવાદી મિથ્યાષ્ટિ જીવ. ‘‘સવા'' અનાદિ કાળથી એવો જ છે. વળી કેવો છે મિથ્યાદષ્ટિ જીવ? “મિત: વદિ: પતત્તમ પુમાં પશ્યન'' (મિત:) મૂળથી માંડીને (વદિ: પતત્તમ) પરક્ષેત્રરૂપ પરિણમી છે એમ (પુમાં લં) જીવવસ્તુને (પશ્યન) માને છે-અનુભવે છે, એવો છે મિથ્યાદષ્ટિ જીવ. ‘‘પુન: ચીઠ્ઠાવેલી તિતિ'' (પુન:) એકાન્તવાદી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી પરંતુ (ચાવેલી) સ્યાદ્વાદવેદી અર્થાત્ અનેકાન્તવાદી (તિષતિ) જે પ્રમાણે માને છે તેવી વસ્તુ છે. ભાવાર્થ આમ છે કે તે વસ્તુને સાધી શકે છે. કેવો છે સ્યાદ્વાદી? “ “સ્વક્ષેત્રાસ્તિતથા નિરુદ્ધરમ:' (સ્વક્ષેત્ર) સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન નિજસ્વરૂપ ચૈતન્યપ્રદેશ, તેની (સ્તિતયા) સત્તારૂપે (નિરુદ્ધરમસ:) પરિણમ્યું છે જ્ઞાનનું સર્વસ્વ જેનું, એવો છે સ્યાદ્વાદી. વળી કેવો છે? ““માત્મ-નિવાતવોäનિયતવ્યાપIRશ: મવન'' (લાભ) જ્ઞાનવસ્તુમાં (નિરવાત) શેય પ્રતિબિંબરૂપ છે-એવો છે (લોધ્યનિયત વ્યાપાર) શેય-જ્ઞાયકરૂપ અવશ્ય સંબંધ, આવું (શ:િ) જાણું છે જ્ઞાનવસ્તુનું સહજ જેણે, એવો (ભવન) હોતો થતો. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ પરક્ષેત્રને જાણે છે એવું સહજ છે, પરંતુ પોતાના પ્રદેશોમાં છે, પરાયા પ્રદેશોમાં નથી-એમ માને છે સ્યાદ્વાદી જીવ, તેથી વસ્તુને સાધી શકે છે–અનુભવ કરી શકે છે. ૮-૨૫૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com