________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨.
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
સમસ્ત વિકલ્પોથી રહિત જ છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતાં કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે તે બધાય મટે છે? ઉત્તર આમ છે કે બધાય વિકલ્પો મટે છે; તે જ કહે છે- “ “જયશ્રીરપિ ૩ યતિ, પ્રમાણમfપ અસ્તનેતિ, ન વિ: નિક્ષેપવામપિ વિ યાતિ, પરમ્ મમ:'' જે અનુભવ આવતાં પ્રમાણનય-નિક્ષેપ પણ જpઠાં છે, ત્યાં રાગાદિ વિકલ્પોની શી કથા? ભાવાર્થ આમ છે કે રાગાદિ તો જૂઠા જ છે, જીવસ્વરૂપથી બાહ્ય છે. પ્રમાણ-નય-નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ભેદ કરવામાં આવે છે તે બધા જાડા છે; આ બધા જpઠા થતાં જે કંઈ વસ્તુનો સ્વાદ છે તે અનુભવ છે. (UTC) યુગપદ્ અનેક ધર્મગ્રાહક જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (નય) વસ્તુના કોઈ એક ગુણનું ગ્રાહક જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (નિક્ષેપ) ઉપચારઘટનારૂપ જ્ઞાન; તે પણ વિકલ્પ છે. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળથી જીવ અજ્ઞાની છે, જીવસ્વરૂપને નથી જાણતો. તે
જ્યારે જીવસત્ત્વની પ્રતીતિ આવવી ઇચ્છે ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુ સ્વરૂપ સાધવામાં આવે છે. તે સાધના ગુણ-ગુણીજ્ઞાન દ્વારા થાય છે, બીજો ઉપાય તો કોઈ નથી. તેથી વસુસ્વરૂપને ગુણ-ગુણીભેદરૂપ વિચારતાં પ્રમાણ-નય-નિક્ષેપરૂપ વિકલ્પો ઊપજે છે. તે વિકલ્પો પ્રથમ અવસ્થામાં ભલા જ છે તો પણ સ્વરૂપમાત્ર અનુભવતાં જૂઠા છે. ૯.
(ઉપજાતિ)
आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम्। विलीनसंकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।।१०।।
ખંડાન્વય સહિત અર્થ:- ““શુદ્ધના: કમ્યુતિ'' (શુદ્ધય:) નિપાધિ જીવવસ્તુસ્વરૂપનો ઉપદેશ (કમ્યુતિ) પ્રગટ થાય છે. શું કરતો થકો પ્રગટ થાય છે? ‘‘પ્રાશયન'' ( ૧) શુદ્ધસ્વરૂપ જીવવસ્તુને (પ્રાશયન) નિરૂપતો થકો. કેવું છે શુદ્ધ જીવસ્વરૂપ? ““માદ્યત્તવિમુઝુમ'' (લાદ્યત્ત) સમસ્ત પાછલા અને આગામી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com