________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૧૧
પર્યાયભેદ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદ ન જોવામાં આવે, વસ્તુમાત્ર જોવામાં આવે, તો સમસ્ત ભેદ જૂઠા છે. આવો અનુભવ સમ્યકત્વ છે. વળી કેવી છે આત્મજ્યોતિ? ““ઉન્નીયમાન'' ચેતનાલક્ષણથી જણાય છે, તેથી અનુમાનગોચર પણ છે. હવે બીજો પક્ષ-‘ઉદ્યોતમાનમ'' પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૮.
(માલિની)
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मिन् अनुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “મિન ઘાનિ અનુભવમુપાતે વૈતમેવ ન ભાતિ' (રિમન) આ-સ્વયંસિદ્ધ (ઘાન્નિ) ચેતનાત્મક જીવવસ્તુનો (અનુમવન) પ્રત્યક્ષપણે આસ્વાદ (૩૫યાતે) આવતાં (દ્વૈતમ વ) સૂક્ષ્મ-સ્થૂળ અન્તર્જલ્પ અને બહિર્ષલ્પરૂપ બધા વિકલ્પો (ભાતિ) નથી શોભતા. ભાવાર્થ આમ છે-અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદવેદકભાવપણે આસ્વાદરૂપ છે; તે અનુભવ પરસહાયથી નિરપેક્ષપણે છે. આવો અનુભવ જોકે જ્ઞાનવિશેષ છે તોપણ સમ્યકત્વની સાથે અવિનાભૂત છે, કેમ કે તે સમ્યગ્દષ્ટિને હોય છે, મિથ્યાદષ્ટિને નથી હોતો એવો નિશ્ચય છે. આવો અનુભવ થતાં જીવવસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચનવ્યવહાર સહજ જ અટકી જાય છે, કેમ કે વચનવ્યવહાર તો પરોક્ષપણે કથક છે. આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, તેથી (અનુભવકાળમાં) વચનવ્યવહાર પર્યત કાંઈ રહ્યું નહિ. કેવી છે જીવવસ્તુ? “ “સર્વ '' (સર્વ) બધા પ્રકારના વિકલ્પોની () ક્ષયકરણશીલ (ક્ષય કરવાના સ્વભાવવાળી) છે. ભાવાર્થ આમ છે-જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે તેમ અનુભવ પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com