________________
૨૩૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
..
* *
..
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદષ્ટિ એકાન્તવાદી એવો છે કે વસ્તુને દ્રવ્યરૂપ માત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી; તેથી જ્ઞાનને નિર્વિકલ્પ વસ્તુમાત્ર માને છે, શૈયાકા૨ પરિણતિરૂપ જ્ઞાનનો પર્યાય માનતો નથી; તેથી શેયવસ્તુને જાણતાં જ્ઞાનનું અશુદ્ધપણું માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી જ્ઞાનનો દ્રવ્યરૂપે એક' અને પર્યાયરૂપે ‘ અનેક’ એવો સ્વભાવ સાધે છે.–એમ કહે છે : पशुः ज्ञानं न રૂઘ્ધતિ ' ' ( પશુ: ) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (ન કૃઘ્ધતિ) સાધી શકતો નથી-અનુભવગોચર કરી શકતો નથી. કેવું છે જ્ઞાન? દમ્ અપિ'' પ્રકાશરૂપે જોકે પ્રગટ છે. કેવો છે એકાન્તવાદી ? ‘‘પ્રક્ષાલનં જ્વયમ્'' કલંક ધોઈ નાખવાનો અભિપ્રાય કરે છે. શેમાં ? ‘જ્ઞેયાગર, મેષવૃિત્તિ'' (જ્ઞેય) જેટલી જ્ઞેયવસ્તુ છે, તે (આગર) શેયને જાણતાં થયું છે તેની આકૃતિરૂપ જ્ઞાન, એવું જે (ન) કલંક, તેના કારણે (મેવળ) અશુદ્ધ થઈ છે-એવી છે (વિત્તિ) જીવવસ્તુ, તેમાં, ભાવાર્થ આમ છે કે-શેયને જાણે છે જ્ઞાન, તેને એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ સ્વભાવ માનતો નથી, અશુદ્ધપણારૂપે માને છે. એકાન્તવાદીનો અભિપ્રાય આવો કેમ છે? ‘‘ Jાળારવિીષયા’' કેમકે (FIR) સમસ્ત જ્ઞેયના જાણપણાથી રક્તિ થતો થકો નિર્વિકલ્પરૂપ જ્ઞાનનો પરિણામ (વિહીર્ષયા) જ્યારે થાય ત્યારે શાન શુદ્ધ છે, એવો છે અભિપ્રાય એકાન્તવાદીનો. તેના પ્રતિ‘ એક–અનેકરૂપ ' જ્ઞાનનો સ્વભાવ સાધે છે સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિ જીવઅનેાત્તવિવ્ જ્ઞાનં પશ્યતિ'' (અનેાત્તવિદ્) સ્યાદ્વાદી જીવ (જ્ઞાનં) જ્ઞાન અર્થાત્ જ્ઞાનમાત્ર જીવવસ્તુને (પશ્યતિ) સાધી શકે છે-અનુભવ કરી શકે છે. કેવું છે જ્ઞાન? 'સ્વત: ક્ષાલિત ’’ સહજ જ શુદ્ધસ્વરૂપ છે. સ્યાદ્વાદી જ્ઞાનને કેવું જાણીને અનુભવે છે? ‘तत् वैचित्र्ये अपि अविचित्रताम् पर्यायैः अनेकतां उपगतं परिमृशन्'' (तत्) જ્ઞાનમાત્ર જીવવસ્તુ (વૈવિત્ર્ય અપિ વિવિત્રતામ્) અનેક શૈયાકારની અપેક્ષાએ પર્યાયરૂપે અનેક છે તોપણ દ્રવ્યરૂપે એક છે, (પર્યાય: અનેળતાં ઉપરાતં) જોકે દ્રવ્યરૂપે એક છે તોપણ અનેક શેયાકારરૂપ પર્યાયની અપેક્ષાએ અનેકપણાને પામે છે;–આવા સ્વરૂપને અનેકાન્તવાદી સાધી શકે છે-અનુભવ-ગોચર કરી શકે છે; (પરિદૃશન્) આવી દ્રવ્યરૂપ પર્યાયરૂપ વસ્તુને અનુભવતો થકો ‘સ્યાદ્વાદી ’ એવું નામ પામે છે. ૫–૨૫૧.
. .
''
સમયસાર-કલશ
..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com