________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
૨૩૫
જ્ઞાનને માન્યા વિના અનેક” જ્ઞાન એમ સધાતું નથી; તેથી જ્ઞાનને “એક' માનીને
અનેક' માનવું વસ્તુનું સાધક છે.-એમ કહે છે : “પશુ: નશ્યતિ'' એકાન્તવાદી વસ્તુને સાધી શકતો નથી. કેવો છે? “ “મિત: ગુહ્યન'' જેવું માને છે તે રીતે તે જૂઠો ઠરે છે. વળી કેવો છે? ‘‘વિષ્યવિવિત્રોન્સસશેયાવDIRવેશીfશ0િ:'' (વિષ્ય) જે અનંત છે, (વિત્ર) અનંત પ્રકારનો છે, (ઉત્તર) પ્રગટ વિદ્યમાન છે-એવો જે (શેય) છ દ્રવ્યનો સમૂહું તેના (માર) પ્રતિબિમ્બરૂપ પરિણમ્યો છે જે જ્ઞાનપર્યાય (વિશીfશ9િ:) એટલું જ માત્ર જ્ઞાન છે એવી શ્રદ્ધા કરતાં ગળી ગયું છે વસ્તુ સાધવાનું સામર્થ્ય જેનું, એવો છે મિથ્યાષ્ટિ જીવ. એવો કેમ છે? “ “વીધાર્થ સ્વભાવમરત:'' (વાઘાર્થ) જેટલી વસ્તુ તેમનું (દળ ) જાણપણુંતેમની આકૃતિરૂપ જ્ઞાનનો પરિણામ-એવું જે છે (સ્વભાવ) વસ્તુનું સહજ, કે જે (ભરત:) કોઈના કહેવાથી વર્યું ન જાય (છૂટે નહિ) એવા તેના અમિટપણાના (અટળપણાના) કારણથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનનો સ્વભાવ છે કે સમસ્ત જ્ઞયને જાણતાં જ્ઞયના આકારરૂપે પરિણમવું. કોઈ એકાન્તવાદી વસ્તુને એટલી જ માત્ર જાણતો થકો જ્ઞાનને અનેક માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી જ્ઞાનનું એકપણું સાધે છે‘‘મનેjન્તવિદ્ જ્ઞાનમ્ વંદું પશ્યતિ'' (નેવેન્તવિદ્) સ્યાદ્વાદી અર્થાત્ એક સત્તાને દ્રવ્ય-પર્યાયરૂપ માને છે એવો સમ્યગ્દષ્ટિ જીવ, (જ્ઞાનમ પડ્યું પુણ્યતિ) જ્ઞાનવસ્તુ જોકે પર્યાયરૂપથી અનેક છે તોપણ દ્રવ્યરૂપથી એકરૂપ અનુભવે છે. કેવો છે સ્યાદ્વાદી? “ “બેવક્રમં ધ્વંસયન'' જ્ઞાન અનેક છે એવા એકાન્તપક્ષને માનતો નથી. શા કારણથી? ‘‘પદ્રવ્યતયા'' જ્ઞાન એક વસ્તુ છે એવા અભિપ્રાયના કારણે. કેવો છે અભિપ્રાય? “સવા ભુતિયા'' સર્વ કાળ ઉદયમાન છે. કેવું છે જ્ઞાન? ““સવાદિતાનુમવન'' અખંડિત છે અનુભવ જેમાં, એવી છે જ્ઞાનવસ્તુ. ૪-૨૫).
(શાર્દૂલવિક્રીડિત)
ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पयन्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति। वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन्पश्यत्यनेकान्तवित्।।५-२५१ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com