________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(વિયોગિની)
व्यवहारविमूढदृष्टयः परमार्थं कलयन्ति नो जनाः। तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। ५०-२४२।।
ખંડાન્વય સહિત અર્થ:- “નના:'' કોઈ એવા છે મિથ્યાદષ્ટિ જીવો કે જે “પરમાર્થ'' “શુદ્ધ જ્ઞાન મોક્ષમાર્ગ છે” એવી પ્રતીતિને ““નો વનન્તિ '' અનુભવતા નથી. કેવા છે? “ “ વ્યવહારવિમૂઢદય:'' (વ્યવહાર) દ્રવ્યક્રિયામાત્રમાં (વિમૂઢ) “ક્રિયા મોક્ષનો માર્ગ છે' એવા મૂર્ણપણારૂપ જૂઠી છે (દEય:) પ્રતીતિ જેમની, એવા છે. દષ્ટાન્ત કહે છે : જેમ લોકમાં-વર્તમાન કર્મભૂમિમાં ‘‘તુષોધવિમુશ્વયુદ્ધ : બના:' (તુષ) ધાનની ઉપરના તુષમાત્રના (વાઘ) જ્ઞાનથી-એવા જ મિથ્યાજ્ઞાનથી (વિમુરા) વિકળ થઈ છે (લુદ્ધ :) મતિ જેમની, એવા છે (નના:) કેટલાક મૂર્ખ લોક તેઓ, ““દ'' વસ્તુ જેવી છે તેવી જ છે તોપણ, અજ્ઞાનપણાને લીધે ‘‘તુષ યત્તિ'' તુષને અંગીકાર કરે છે, ““તન્દુત્તમ ન નત્તિ '' ચાવલના મર્મને પામતા નથી; તેમ જે કોઈ ક્રિયામાત્રને મોક્ષમાર્ગ જાણે છે, આત્માના અનુભવથી શૂન્ય છે, તે પણ એવા જ જાણવા. ૫૦-૨૪૨.
(સ્વાગતા)
द्रव्यलिङ्गममकारमीलितैदृश्यते समयसार एव न। द्रव्यलिङ्गमिह यत्किलान्यतो જ્ઞાનમેરુનિવમેવ હિંદ સ્વતોાા ફ8-ર૪રૂ ા
ખંડાન્વય સહિત અર્થ:- “ “દ્રવ્યતિક્રમમા૨માનિતૈ: સમયસાર: ન દશ્યતે વ'' (દ્રવ્યર્તિજ ) ક્રિયારૂપ યતિપણું, તેમાં (મમવIR) “હું યતિ, મારું યતિપણે મોક્ષનો માર્ગ ' એવો જે અભિપ્રાય, તેના વડે (મિનિસ્તે ) અંધ થયા છે અર્થાત્ પરમાર્થદષ્ટિથી શૂન્ય થયા છે જે પુરુષો, તેમને (સમયસાર:) શુદ્ધ જીવવસ્તુ (દશ્યતે) પ્રાપ્તિગોચર નથી. ભાવાર્થ આમ છે કે મોક્ષની પ્રાપ્તિ તેમને દુર્લભ છે. શા કારણથી? “ “યત द्रव्यलिङ्गम्
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com