________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૨૭
રૂદ મન્યતઃ, દિ રૂમ જ્ઞાનમ્ સ્વત:'' (ય) કારણ કે (દ્રવ્યનિજમ) ક્રિયારૂપ યતિપણું, (રૂદ) શુદ્ધ જ્ઞાનનો વિચાર કરતાં, (અન્યત:) જીવથી ભિન્ન છે, પુદ્ગલકર્મસંબંધી છે; તેથી દ્રવ્યલિંગ હેય છે; અને (હિ) કારણ કે (૩૬) અનુભવગોચર (પૂર્વ જ્ઞાન) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (સ્વત:) એકલા જીવનું સર્વસ્વ છે; તેથી ઉપાદેય છે, મોક્ષનો માર્ગ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ અવશ્ય કરવા યોગ્ય છે. પ૧-૨૪૩.
(માલિની)
अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमहि परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। ५२-२४४।।
ખંડાન્વય સહિત અર્થ- ‘‘રૂદ શયન : પરમાર્થ: નિત્યમ વેત્યતાં'' (૩૬) સર્વ તાત્પર્ય એવું છે કે (શયમ : પરમાર્થ:) ઘણા પ્રકારે કહ્યો છે તથાપિ કહીશું આ એક પરમાર્થ અર્થાત્ શુદ્ધ જીવના અનુભવરૂપ એકલું મોક્ષનું કારણ તેને (નિત્યમ વેચેતાં)-અન્ય જે નાના પ્રકારના અભિપ્રાય તે સમસ્તને મટાડીને આ એકને-નિત્ય અનુભવો. તે શો પરમાર્થ ? “વસુ સમયસTRIત્ ઉત્તર વિન્વિત્ ન સ્તિ'' () નિશ્ચયથી (સમયRI7) સમયસાર સમાન અર્થાત્ શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવ સમાન (ઉત્તર) દ્રવ્યક્રિયા અથવા સિદ્ધાન્તનું ભણવું-લખવું ઇત્યાદિ (શ્ચિત ન સ્તિ) કાંઈ નથી અર્થાત્ શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ સર્વથા છે, અન્ય સમસ્ત મોક્ષમાર્ગ સર્વથા નથી. કેવો છે સમયસાર ? “સ્વરસસિરપૂર્ણજ્ઞાનવિપૂર્તિમાત્રાત'' (સ્વર) ચેતનાના (વિસર) પ્રવાહથી (પૂર્ણ) સંપૂર્ણ એવા (જ્ઞાનવિછૂર્તિ) કેવળજ્ઞાનનું પ્રગટપણું, (માત્રા) એવડું છે સ્વરૂપ જેનું, એવો છે. હવે, આવો મોક્ષમાર્ગ છે, આનાથી અધિક કોઈ મોક્ષમાર્ગ કહે છે તે બહિરાત્મા છે, તે વર્જવામાં આવે છે-“મતિનનૈ: નમ મનમ'' (ગતિન:) અતિ જલ્પથી અર્થાત્ બહુ બોલવાથી (મત્તમ ) બસ કરો, બસ કરો; અહીં બે વાર કહેવાથી અત્યંત વર્જવામાં આવે છે કે ચુપ રહો, ચુપ રહો. કેવા છે અતિ જલ્પ ?
તુર્વિવર્તે'' જૂઠીથી પણ જૂઠી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com