________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂલવિક્રીડિત)
एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति। तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन् सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।।४८-२४०।।
ખંડાન્વય સહિત અર્થ:- “સ: નિત્યોવાં સમયેચ સામે અવિરત અવશ્ય વિન્દતિ'' (:) એવો છે જે સમ્યગ્દષ્ટિ જીવ તે, (નિત્યોદય) નિત્ય ઉદયરૂપ (સમયસ્થ સારમ) સમયના સારને અર્થાત્ સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થયું છે જે શુદ્ધ ચૈતન્યમાત્ર તેને (કવિરાત્) ઘણા જ થોડા કાળમાં (અવશ્ય વિજ્વતિ) સર્વથા આસ્વાદે છે. ભાવાર્થ આમ છે કે નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. કેવો છે? “ “ય: તત્ર વ સ્થિતિમ તિ'' (:) જે સમ્યગ્દષ્ટિ જીવ (તત્ર) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં (વે) એકાગ્ર થઈને (સ્થિતિમ તિ) સ્થિરતા કરે છે, “ “ તે નિશં ધ્યાવેત'' (૨) તથા (તં) શુદ્ધ ચિકૂપને (નિશું ધ્યાન) નિરંતર અનુભવે છે, ““વ તું વેતતિ'' (તે જેતતિ) વારંવાર તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરે છે (૨) અને ““તસ્મિન gવ નિરન્તરં વિદરતિ'' (તમિન) શુદ્ધ ચિતૂપમાં (વ) એકાગ્ર થઈને (નિરન્તરે વિદતિ) અખંડધારાપ્રવાહરૂપ પ્રવર્તે છે. કેવો હોતો થકો? ‘‘દ્રવ્યાન્તરાનિ અસ્પૃશન'' જેટલી કર્મના ઉદયથી નાના પ્રકારની અશુદ્ધ પરિણતિ તેને સર્વથા છોડતો થકો. તે ચિતૂપ કોણ છે? “ “ : : દજ્ઞક્ષિવૃત્તાત્મ:'( : :) જે આ જ્ઞાનને પ્રત્યક્ષ છે, (દ) દર્શન(જ્ઞલિ) જ્ઞાન-(વૃત્ત) ચારિત્ર તે જ છે (વિ ) સર્વસ્વ જેનું, એવો છે. વળી (તે ચિકૂપ) કેવો છે? “ “મોક્ષાથ:'' જેને શુદ્ધસ્વરૂપ પરિણમતાં સકળ કર્મોનો ક્ષય થાય છે. વળી કેવો છે? “વ:'' સમસ્ત વિકલ્પથી રહિત છે. વળી કેવો છે? ““નિયત:'' દ્રવ્યાર્થિકદષ્ટિથી જોતાં જેવો છે તેવો જ છે, તેનાથી હીનરૂપ નથી, અધિક નથી. ૪૮૨૪).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com