SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૨૩ કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.) ૪૫-૨૩૭. (અનુષ્ટ્રપ) एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते। ततो देहमयं ज्ञातुर्न लिङ्ग मोक्षकारणम्।।४६-२३८।। ખંડાન્વય સહિત અર્થ:- ‘તત: વેદમાં નિર્જ જ્ઞાતુ: મોક્ષ વેરાન ન'' (તત:) તે કારણથી (વેદમાં જિ) દ્રવ્યક્રિયારૂપ યતિપણું અથવા ગૃહસ્થપણું (જ્ઞાતુ:) જીવને (મોક્ષારામ ) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષનું કારણ તો નથી. શા કારણથી? કારણ કે ‘વં શુદ્ધચ જ્ઞાનસ્ય'' પૂર્વોક્ત પ્રકારે સાધ્યો છે જે શુદ્ધસ્વરૂપ જીવ તેને ‘‘વેદ: વ ન વિદ્યતે'' શરીર જ નથી અર્થાત્ શરીર છે તે પણ જીવનું સ્વરૂપ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાષ્ટિ જીવ દ્રક્રિયાને મોક્ષનું કારણ માને છે તેને સમજાવ્યો છે. ૪૬-૨૩૮. (અનુષ્ટ્રપ) दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः। एक एव सदा सेव्या मोक्षमार्गो मुमुक्षुणा।।४७-२३९ ।। ખંડાન્વય સહિત અર્થ:- “મુમુક્ષT : મોક્ષના: સા સેવ્ય:'' (મુમુક્ષMI) મોક્ષને ઉપાદેય અનુભવે છે એવો જે પુરુષ, તેણે (વ: વ) શુદ્ધસ્વરૂપનો અનુભવ (મોક્ષમા:) મોક્ષમાર્ગ છે અર્થાત્ સકળ કર્મોના વિનાશનું કારણ છે એમ જાણીને (સવા સેવ્ય:) નિરંતર અનુભવ કરવા યોગ્ય છે. તે મોક્ષમાર્ગ શું છે? “લાત્મનઃ તત્વમ'' આત્માનું તત્ત્વ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ છે. વળી કેવું છે આત્મતત્ત્વ? “ જ્ઞાનવારિત્રત્રયાત્મા'' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર, તે ત્રણ સ્વરૂપની એક સત્તા છે આત્મા (-સર્વસ્વ) જેનો, એવું છે. ૪૭-ર૩૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy