________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨)
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
છે સ્વભાવ? “ “સ્વરસપરસાત'' ચેતનારસનું નિધાન છે. વળી શું કરીને? “ “વર્મા: ૨ તનાત મત્યન્ત વિરતિમ ભાવયિતા'' (વર્મળ:) જ્ઞાનાવરણાદિ કર્મથી (૨) અને (તત્વનાત) કર્મનાં ફળ સુખ-દુ:ખથી (અત્યન્ત) અતિશયપણે (વિરતિમ) વિરતિને અર્થાત્ શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે એવો અનુભવ થતાં સ્વામિત્વપણાના ત્યાગને (ભાવયિત્વ) ભાવીને અર્થાત્ એવો સર્વથા નિશ્ચય કરીને; ““વિરતે'' જે પ્રકારે એક સમયમાત્ર ખંડ ન પડે તે પ્રકારે સર્વ કાળ. વળી શું કરીને? “વિનાજ્ઞાનસંગ્રેસનાયા: પ્રયનમ પ્રસ્પષ્ટ નાયિત્વા'' સર્વ મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિનો ભલા પ્રકારે વિનાશ કરીને. ભાવાર્થ આમ છે કે-મોહ–રાગદ્વષપરિણતિ વિનશે છે, શુદ્ધ જ્ઞાનચેતના પ્રગટ થાય છે, અતીન્દ્રિય સુખરૂપે જીવ પરિણમે છે;-આટલું કાર્ય ક્યારે થાય છે ત્યારે એકીસાથે જ થાય છે. ૪૧-૨૩૩.
(વંશસ્થ)
इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत्। समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्વિચિતં જ્ઞાનમિદાવતિકતા ૪ર-૨૩૪ ના
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘રૂત: ફુદ જ્ઞાનમ ગવતિને'' (રૂત:) અજ્ઞાનચેતનાનો વિનાશ થવા ઉપરાન્ત (૩) આગામી સર્વ કાળ (જ્ઞાનમ) શુદ્ધ જ્ઞાનમાત્ર જીવવસ્તુ (મતિકતે) બિરાજમાન પ્રવર્તે છે. કેવું છે જ્ઞાન (-જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે ? “ “વિવેરિત'' સર્વ કાળ સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન છે. શા કારણથી આવું જાણું? “ “સમસ્તસ્તવ્યતિરેનિશ્ચયાત'' (સમસ્તવસ્તુ) જેટલી પરદ્રવ્યની ઉપાધિ છે તેનાથી ( વ્યતિરે) સર્વથા ભિન્નરૂપ એવી છે (નિયત) અવશ્ય દ્રવ્યની શક્તિ, તેના કારણે. કેવું છે જ્ઞાન? “ “ મ'' સમસ્ત ભેદ-વિકલ્પથી રહિત છે. વળી કેવું છે? “મના'' અનાકુલત્વલક્ષણ છે અતીન્દ્રિય સુખ, તેના સહિત બિરાજમાન છે. વળી કેવું છે? “ “ન્યૂનત'' સર્વ કાળ પ્રકાશમાન છે. આવું કેમ છે? ““પાર્થપ્રથનાવાના વિના'' (પાર્થ) જેટલા વિષય, તેમનો (પ્રથના)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com