________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧)
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
ઉપાધિથી રહિત જીવવસ્તુના (વાઘ) પ્રત્યક્ષ અનુભવથી (વિઘુર) રહિત હોવાથી (અન્ય) સમ્યકત્વથી શૂન્ય છે (વૃદ્ધય:) જ્ઞાનસર્વસ્વ જેમનું, એવા છે. તેમનો અપરાધ શો ? ઉત્તર-અપરાધ આવો છે; તે જ કહે છે : ““ચે રવિન્મનિ પ૨દ્રવ્ય નિમિત્તતાં વ છત્તયન્ત'' (૨) જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવા છે-“(નન્મનિ) રાગ-દ્વેષ-મોહ અશુદ્ધ પરિણતિરૂપ પરિણમતા જીવદ્રવ્યના વિષયમાં (પદ્રવ્ય) આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીરૂપ (નિમિત્તતાં વનય7િ) પુદ્ગલદ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધરૂપ પરિણમે છે” એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યાષ્ટિ છે, અનંત સંસારી છે, જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમનશક્તિ નથી, પુદ્ગલકર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પુદ્ગલકર્મ તો સર્વ કાળ વિદ્યમાન જ છે, જીવને શુદ્ધ પરિણામનો અવસર યો? અર્થાત્ કોઈ અવસર નહિ. ૨૯-૨૨૧.
(શાર્દૂલવિક્રીડિત)
पूर्णैकाच्युतशुद्धबोधमहिमा बोधा न बोध्यादयं यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव। तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युिदासीनताम्।।३०-२२२।।
ખંડાવય સહિત અર્થ- ભાવાર્થ આમ છે કે, કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવી આશંકા કરશે કે જીવદ્રવ્ય જ્ઞાયક છે, સમસ્ત શેયને જાણે છે, તેથી પરદ્રવ્યને જાણતાં કાંઈક થોડો ઘણો રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિકાર થતો હશે? ઉત્તર આમ છે કે પરદ્રવ્યને જાણતાં તો એક નિરંશમાત્ર પણ નથી, પોતાની વિભાવપરિણતિ કરતાં વિકાર છે, પોતાની શુદ્ધ પરિણતિ હોતાં નિર્વિકાર છે. એમ કહે છે-“તે જ્ઞાનિન: વિ રાજેષમયમવત્તિ, સદન કલાસીનતાં $િ મુવ્યંતિ'' (પ્લે અજ્ઞાનિ:) વિદ્યમાન છે જે મિથ્યાદષ્ટિ જીવો તે (વિ રાષમયમવત્તિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિમાં મગ્ન કેમ થાય છે? તથા (સદનાં કવીસીનતાં વિ મુવૅતિ) સહજ જ છે સકળ પરદ્રવ્યથી ભિન્નપણું-એવી પ્રતીતિને કેમ છોડે છે? ભાવાર્થ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com