________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૦૭
મૂળથી મટાડીને દૂર કરો. ““યેન જ્ઞાનજ્યોતિઃ સદનું વનતિ'' (પેન) જે રાગ-દ્વેષને મટાડવાથી (જ્ઞાળ્યોતિઃ સદનં ન્યૂતિ) જ્ઞાનજ્યોતિ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ જેવું છે તેવું સહજ પ્રગટ થાય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? “ “પૂMવના:'' (પૂર્ણ) જેવો સ્વભાવ છે એવો અને (અવન) સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો ( :) પ્રકાશ છે જેનો, એવી છે. રાગ-દ્વેષનું સ્વરૂપ કહે છે-“દિ જ્ઞાનમ્ જ્ઞાનમાવાત રૂદ રાજેષો ભવતિ'' (હિ) જે કારણથી (જ્ઞાનમ) જીવદ્રવ્ય (અજ્ઞાનમાવા) અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે વિભાવપરિણતિ-મિથ્યાત્વરૂપ, તેને લીધે (ફુદ) વર્તમાન સંસાર-અવસ્થામાં (RTIષી ભવતિ) રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય-વ્યાપકરૂપ પોતે પરિણમે છે. તેથી ‘‘તૌ વસ્તુ–પ્રશિહિદશા દશ્યમાન વિન્વિત'' (ત) રાગ-દ્વેષ બંને જાતિના અશુદ્ધ પરિણામ (વસ્તુત્વાગિરિતદશા દશ્યમાની) સત્તાસ્વરૂપ દષ્ટિથી વિચારતાં (ન વિરુખ્યત્વ) કાંઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે જેમ સત્તાસ્વરૂપ એક જીવદ્રવ્ય વિદ્યમાન છે તેમ રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી, જીવની વિભાવપરિણતિ છે. તે જ જીવ જો પોતાના સ્વભાવરૂપે પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટે. આમ થવું સુગમ છે, કાંઈ મુશ્કેલ નથી; અશુદ્ધ પરિણતિ મટે છે, શુદ્ધ પરિણતિ થાય છે. ર૬-૨૧૮.
(શાલિની)
रागद्वेषोत्पादकं तत्त्वदृष्ट्या नान्यद्रव्यं वीक्ष्यते किञ्चनापि। सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।।२७-२१९ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે, કોઈ એમ માને છે કે જીવનો સ્વભાવ રાગ-દ્વેષરૂપે પરિણમવાનો નથી, પરદ્રવ્ય-જ્ઞાનાવરણાદિ કર્મ તથા શરીર-સંસારભોગસામગ્રી-બલાત્કારે જીવને રાગ-દ્વેષરૂપ પરિણમાવે છે. પરંતુ એમ તો નથી, જીવની વિભાવપરિણામશક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરિણમતું થયું રાગ-દ્વેષરૂપે જીવદ્રવ્ય પોતે પરિણમે છે, પરદ્રવ્યનો કાંઈ સહારો નથી. તે કહે છે-“શ્વિન પિ अन्यद्रव्यं तत्त्वदृष्ट्या रागद्वेषोत्पादकं न वीक्ष्यते''
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com