________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
વિધમાન, (૨) ઇષ્ટમાં અભિલાષ અને (કેષ) અનિષ્ટમાં ઉગ એવા (યમ) બે જાતિના અશુદ્ધ પરિણામ (તાવત્ ૩યતે) ત્યાં સુધી થાય છે ‘‘યાવત્ જ્ઞાનું જ્ઞાન ન મવતિ'' (વાવ) જ્યાં સુધી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (જ્ઞાન ન મવતિ) પોતાના શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમતું નથી; [ ભાવાર્થ આમ છે કે જેટલા કાળ સુધી જીવ મિથ્યાદષ્ટિ છે તેટલા કાળ સુધી રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણમન મટતું નથી.] “ “પુન: વોä વધ્યતાં યાવત ન યાતિ'' (પુન:) તથા (વાણં) જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગાદિ અશુદ્ધ પરિણામ (લોધ્યતાં યાવિત ન યાતિ) યમાત્ર બુદ્ધિને પ્રાપ્ત થતાં નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી. તત્ જ્ઞાનું જ્ઞાન ભવતુ'' (ત) તે કારણથી (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જીવવસ્તુ (જ્ઞાન ભવતુ) શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો. કેવું છે શુદ્ધ જ્ઞાન? “જે કૃતજ્ઞાનમાવ'' (ચકૃત) દૂર કરી છે (જ્ઞાનમા વં) મિથ્યાત્વભાવરૂપ પરિણતિ જેણે એવું છે. આવું થતાં કાર્યની પ્રાપ્તિ કહે છે-“ “યેન પૂરૂમાવ: મવતિ'' (પેન) જે શુદ્ધ જ્ઞાન વડે (પૂસ્વભાવ: મવતિ) પૂર્ણ સ્વભાવ અર્થાત જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયસ્વરૂપ છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે મુક્તિપદની પ્રાપ્તિ થાય છે. કેવો છે પૂર્ણ સ્વભાવ અર્થાત્ સ્વરૂપ? “ “માવામા તિરયન'' ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા દૂર કરતું થકું જીવનું સ્વરૂપ પ્રગટ થાય છે. ૨૫-૨૧૭.
(મંદાક્રાન્તા)
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किञ्चित्। सम्यग्दृष्टि: क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटन्तौ ज्ञानज्योतिर्व्वलति सहजं येन पूर्णाचलार्चिः ।। २६-२१८ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “તતઃ સચદછિ: પુરં તત્ત્વદડ્યા તો કૃપયા'' (તત:) તે કારણથી (સચદછિ:) શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ, ( તત્ત્વદયા) પ્રત્યક્ષરૂપ છે જે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે (તો) રાગ-દ્વેષ બંનેને (ક્ષપયતુ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com