________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
સાથે સંબંધરૂપ નથી, (૬) નિશ્ચયથી એમ જ છે. દૃષ્ટાંત કહે છે‘‘ જ્યોત્સાવું મુવં સ્નપયંતિ તસ્ય ભૂમિ: ન અસ્તિ વ'' (જ્યોત્પ્રાપં ) ચાંદનીનો પ્રસાર (ભુવં સ્નપયંતિ) ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-(તસ્ય) ચાંદનીના પ્રસારના સંબંધથી ( ભૂમિ: ન અસ્તિ ) ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે-જેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તોપણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તોપણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાવે છે– ‘‘ શુદ્ધદ્રવ્યસ્વરસંભવનાત્ શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો ‘‘સ્વમાવસ્ય શેષ 'િ' (સ્વમાવસ્ય) સત્તામાત્ર વસ્તુનું (શેષ )િ શું બચ્યું ? ભાવાર્થ આમ છે કે સત્તામાત્ર વસ્તુ નિર્વિભાગ એકરૂપ છે, જેના બે ભાગ થતા નથી. ‘‘ વિવા જો કદી ‘ ‘ અન્યદ્રવ્ય ભવત્તિ અનાદિનિધન સત્તારૂપ વસ્તુ અન્ય સત્તારૂપ થાય તો तस्य स्वभावः किं स्यात् " (તત્ત્વ) પહેલાં સાધેલી સત્તારૂપ વસ્તુનો (સ્વમાવ: ત્રિં સ્વાત્) સ્વભાવશું રહ્યો અર્થાત્ જો પહેલાંનું સત્ત્વ અન્ય સત્ત્વરૂપ થાય તો પહેલાંની સત્તામાંનું શું બચ્યું? અર્થાત્ પહેલાંની સત્તાનો વિનાશ સિદ્ધ થાય છે. ભાવાર્થ આમ છે કે-જેમ જીવદ્રવ્ય ચેતનાસત્તારૂપ છે, નિર્વિભાગ છે, તે ચેતનાસત્તા જો કદી પુદ્દગલદ્રવ્ય-અચેતનારૂપ થઈ જાય તો ચેતનાસત્તાનો વિનાશ થતો કોણ મટાડી શકે? પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી, તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે, તે તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત શેયને જાણે છે તો જાણો, તથાપિ જીવ પોતાના સ્વરૂપે છે. ૨૪-૨૧૬.
*
(મન્દાક્રાન્તા)
૨૦૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
33
रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत्
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोध्यतां याति बोध्यम् । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।। २५-२१७ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘પુતત્ રાદ્વેષદયં તાવન્ યતે'’(તત્)