________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
પ્રગટ છે (તત્ અયં) તે આ (શુદ્ધસ્વભાવોય:) શુદ્ધ જીવવસ્તુનું સ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે–જેમ અગ્નિનો દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે–અગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે, જાણતો થકો પોતાના સ્વરૂપે છે-એવો વસ્તુનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; [ વિશેષ સમાધાન કરે છે–] કારણ કે ‘‘મ્િ લપિ દ્રવ્યાન્તાં પુદ્રવ્યાતં ન ચાસ્તિ'' (વિક્ અપિ દ્રવ્યાન્તર) કોઈ શેયરૂપ પુદ્દગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય (પુર્વીદ્રવ્ય) શુદ્ધ જીવવસ્તુમાં (i) એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ (ન વાસ્તિ) શોભતું નથી. ભાવાર્થ આમ છે કે–જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, શેયવસ્તુ શેયરૂપ છે; કોઈ દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ છોડીને અન્ય દ્રવ્યરૂપ તો નથી થયું. એવો અનુભવ કોને છે તે કહે છે-‘‘ શુદ્ધદ્રવ્યનિરૂપળાર્પિતમતે: (શુક્રંદ્રવ્ય ) સમસ્ત વિકલ્પથી રક્તિ શુદ્ધ ચેતનામાત્ર જીવવસ્તુના (નિરુપળ) પ્રત્યક્ષ અનુભવમાં (અર્પિતમતે:) સ્થાપ્યું છે બુદ્ધિનું સર્વસ્વ જેણે એવા જીવને. વળી કેવા જીવને ? ‘“ તત્ત્વ समुत्पश्यतः ' સત્તામાત્ર શુદ્ધ જીવવસ્તુને પ્રત્યક્ષ આસ્વાદે છે એવા જીવને. ભાવાર્થ આમ છે– જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, સમસ્ત જ્ઞેયથી ભિન્ન છે,' એવો સ્વભાવ સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે. ૨૩–૨૧૫.
..
૨૦૪
સમયસાર-કલશ
(મન્દાક્રાન્તા)
शुद्धद्रव्यस्वरसभवनात्किं
स्वभावस्य शेषमन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः। ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमिर्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।। २४-२१६ ।।
. .
ખંડાન્વય સહિત અર્થ:- 'सदा ज्ञानं ज्ञेयं कलयति अस्य ज्ञेयं न अस्ति વ'' (સવા) સર્વ કાળ (જ્ઞાનં) જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ (જ્ઞેયં) સ્વપરસંબંધી સમસ્ત જ્ઞેયવસ્તુને (યિત્તિ) એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ–(અસ્ય) જ્ઞાનના સંબંધથી ( જ્ઞેય ન અસ્તિ) જ્ઞેયવસ્તુ જ્ઞાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com