________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ].
જીવ-અધિકાર
આધીન છે. ભાવાર્થ આમ છે-જેને અનુભવતાં સમ્યકત્વ થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છે:-“યવેત્ત્વ ન મુખ્યતિ'' (યત્વે જે શુદ્ધ વસ્તુ (વર્ત) શુદ્ધપણાને (૧ મુતિ) નથી છોડતી. અહીં કોઈ આશંકા કરશે કે જીવવસ્તુ જ્યારે સંસારથી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે. ઉત્તર આમ છે-જીવવસ્તુ દ્રવ્યદૃષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે. તે જ કહે છે“ “નવતત્ત્વતત્વેf'' (નવતત્ત્વ) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષપુણ્ય-પાપ (અતત્વે પિ) તે-રૂપ પરિણમી છે તો પણ શુદ્ધસ્વરૂપ છે. ભાવાર્થ આમ છેજેમ અગ્નિ દાક્કલક્ષણ છે, તે કાષ્ઠ, તૃણ, છાણાં આદિ સમસ્ત દાઘને દહે છે. દહતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે, પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ઠ, તૃણ અને છાણાની આકૃતિમાં જોવામાં આવે તો કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એમ કહેવું સાચું જ છે, અને જે અગ્નિની ઉષ્ણતામાત્ર વિચારવામાં આવે તો ઉષ્ણમાત્ર છે, કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એવા સમસ્ત વિકલ્પ જpઠા છે, તેવી જ રીતે નવ તત્વરૂપ જીવના પરિણામો છે, તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે. કેટલાક અશુદ્ધરૂપ છે; જો નવ પરિણામોમાં જ જોવામાં આવે તો નવે તત્ત્વ સાચાં છે અને જો ચેતનામાત્ર અનુભવ કરવામાં આવે તો નવે વિકલ્પ જૂઠા છે.
(માલિની)
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।।
ખંડાન્વય સહિત અર્થ:- ““માત્મળ્યોતિઃ દશ્યતામ'' (માત્મળ્યોતિ ) આત્મજ્યોતિ અર્થાત્ જીવદ્રવ્યનું શુદ્ધ જ્ઞાનમાત્ર, (દશ્યતાન) સર્વથા અનુભવરૂપ હો. કેવી છે આત્મજ્યોતિ? ‘વિરતિ નવતત્વેચ્છને, પથ સતતવિવિજે'' આ અવસરે નાટય રસની પેઠે એક જીવવસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે, એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. તે જ કહે છે-(વિરમ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com