________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
સમ્યગ્દષ્ટિ જીવને મટયા છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે મિથ્યાત્વ સંસાર છે; મિથ્યાત્વ મટતાં જીવ સિદ્ધસદેશ છે. ૬-૧૯૮.
(અનુષ્ટ્રપ)
ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः। सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षताम्।।७-१९९।।
ખંડાન્વય સહિત અર્થ:- “તેષાં મોત: 7'' (તેષાં) એવા મિથ્યાષ્ટિ જીવોને (મોક્ષ:) કર્મનો વિનાશ, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે તે જીવો? “મુમુક્ષતામ મપિ'' જૈનમતાશ્રિત છે, ઘણું ભણ્યા છે, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળે છે, મોક્ષના અભિલાષી છે તો પણ તેમને મોક્ષ નથી. કોની જેમ? “ “ સામાન્યજ્ઞનવત'' જેમ તાપસ, યોગી, ભરડા ઇત્યાદિ જીવોને મોક્ષ નથી તેમ. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનમતાશ્રિત છે, કાંઈક વિશેષ હશે; પરંતુ વિશેષ તો કાંઈ નથી. કેવા છે તે જીવો? “ “તુ યે માત્માનું સ્તરમ પુણ્યત્તિ'' (1) જેથી એમ છે કે (૨) જે કોઈ મિથ્યાષ્ટિ જીવો (માત્માનં) જીવદ્રવ્યને (વર્તારમ પુણ્યત્તિ) કર્તા માને છે અર્થાત્ તે જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે-એવું માને છે, પ્રતીતિ કરે છે, આસ્વાદે છે. વળી કેવા છે? ““તમસા તતા:'' મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે, અંધ થયા છે. ભાવાર્થ આમ છે કે તેઓ મામિથ્યાષ્ટિ છે કે જેઓ જીવનો સ્વભાવ કર્તારૂપ માને છે; કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ પરના સંયોગથી છે, વિનાશિક છે. ૭–૧૯૯.
(અનુષ્ટ્રપ)
नास्ति सर्वोऽपि सम्बन्ध: परद्रव्यात्मतत्त्वयोः। कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।। ८-२००।।
ખંડાન્વય સહિત અર્થ:- “તત પ૨દ્રવ્યાત્મતત્ત્વયો: વર્તુતા પુતઃ'' (તત) તે કારણથી (પદ્રવ્ય) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલનો પિંડ અને (માત્મતત્ત્વયો: ) શુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com