________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી
૧૮૭
જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો (સ્વભાવ) ઉદય થતાં નાના પ્રકારનાં ચતુર્ગતિશરીર, રાગાદિભાવ, સુખદુ:ખપરિણતિ ઇત્યાદિમાં (નિરત:) પોતાપણું જાણી એત્વબુદ્ધિરૂપ પરિણમ્યો છે. ‘‘તુ જ્ઞાન નીતુ વેવ નો ભવેત્'' (તુ) મિથ્યાત્વ મટતાં એવું પણ છે કે (જ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ (નાતુ) કદાચિત્ (વેક: નો ભવેત્) દ્રવ્યકર્મનો, ભાવકર્મનો ભોક્તા થતો નથી; આવું વસ્તુનું સ્વરૂપ છે. કેવો છે જ્ઞાની ? “પ્રકૃતિરૂમાવવિરત:'' (પ્રકૃતિ) કર્મના (સ્વભાવ) ઉદયના કાર્યમાં (વિરત:) હેય જાણીને છૂટી ગયું છે સ્વામિત્વપણું જેને, એવો છે. ભાવાર્થ આમ છે કે જીવને સમ્યકત્વ થતાં અશુદ્ધપણું મટયું છે, તેથી ભોક્તા નથી. ૫-૧૯૭.
(વસત્તતિલકા)
ज्ञानी करोति न न वेदयते च कर्म जानाति केवलमयं किल तत्स्वभावम्। जानन्परं करणवेदनयोरभावाच्छुद्धस्वभावनियतः स हि मुक्त एव।।६-१९८ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાન વર્ષ ન કરોતિ જ ન વેયતે' (જ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ (કર્મ ન રાતિ) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા નથી (૨) અને (વેયતે) સુખદુઃખ ઇત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ‘‘વિન મયં તસ્વમવન રૂતિ વનમ નાનાતિ'' (વિન) નિશ્ચયથી (અર્થ) જે શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઇત્યાદિ છે તે સમસ્ત (તસ્વમવન) કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી-(રૂતિ વલમ નાનાતિ) એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, પરંતુ સ્વામિત્વરૂપ પરિણમતો નથી. ‘‘દિ : મુ$: પવ'' (હિ) તે કારણથી (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (મુ9: પુ) જેવા નિર્વિકાર સિદ્ધ છે તેવો છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““પરં નાનન'' જેટલી છે પરદ્રવ્યની સામગ્રી તેનો જ્ઞાયકમાત્ર છે, મિથ્યાદષ્ટિની જેમ સ્વામીરૂપ નથી. વળી કેવો છે? ‘‘શુદ્ધસ્વમાનિયત:'' (શુદ્ધમાવ) શુદ્ધ ચૈતન્યવસ્તુમાં (નિયત:) આસ્વાદરૂપ મગ્ન છે. શા કારણથી ? “ “વરનવે નયો: ૩માવતિ'' (૨) કર્મનું કરવું, (વેવન) કર્મનો ભોગ, એવા ભાવ (માવાત )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com