________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
: :
જીવદ્રવ્ય, તેમને (સ્તૃતા) ‘જીવદ્રવ્ય પુદ્દગલકર્મનું કર્તા, પુદ્દગલદ્રવ્ય જીવભાવનું કર્તા' એવો સંબંધ (તા: ) કેમ હોય ? અર્થાત્ કાંઈ પણ નથી હોતો. શા કારણથી ? Íર્મસમ્બન્ધામાવે '' (ŕ) જીવ કર્તા, (ર્મ) જ્ઞાનાવરણાદિ કર્મ-એવો છે જે (સમ્બન્ધ) બે દ્રવ્યનો એકસંબંધ, એવો (માવે) દ્રવ્યનો સ્વભાવ નથી તે કારણથી. તે પણ શા કારણથી ? ‘સર્વ: અપિ સમ્બન્ધ: નાસ્તિ '' (સર્વ:) જે કોઈ વસ્તુ છે તે (પિ) જોકે એકક્ષેત્રાવગારૂપ છે તોપણ (સમ્બન્ધ: નાસ્તિ) પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી જીવ પુદ્દગલકર્મનો કર્તા નથી. ૮–૨૦૦.
(વસન્તતિલકા )
ऐकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोsपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्।। ९-२०१।।
૧૮૯
::
ખંડાન્વય સહિત અર્થ:- ‘તત્ વસ્તુમેરે Íર્મઘટના ન અસ્તિ'' (તત્) તે કારણથી (વસ્તુમેરે) ‘જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ, પુદ્દગલદ્રવ્ય અચેતનસ્વરૂપ ’ એવો ભેદ અનુભવતાં, (ર્તૃર્મઘટના) ‘ જીવદ્રવ્ય કર્તા, પુદ્દગલપિંડ કર્મ, એવો વ્યવહાર (ન અસ્તિ) સર્વથા નથી. તો કેવો છે ? 'मुनयः जनाः तत्त्वम् अकर्तृ पश्यन्तु ' (મુનય: નના: ) સમ્યગ્દષ્ટિ છે જે જીવો તે (તત્ત્વમ્) જીવસ્વરૂપને (અન્ત્ પશ્યન્તુ) ‘ કર્તા નથી ’ એવું અનુભવો-આસ્વાદો. શા કારણથી ? ‘ ‘ યત: પુસ્ય વસ્તુન: અન્યતરેન સાઈ સતાોપિ સમ્બન્ધ: નિષિદ્ધ: q'' (યત:) કારણ કે (પૃસ્ય વસ્તુન:) શુદ્ધ જીવદ્રવ્યનું (અન્યતરેળ સાર્ધ) પુદ્ગલદ્રવ્ય સાથે (સન: અપિ) દ્રવ્યરૂપ, ગુણરૂપ અથવા પર્યાયરૂપ (સમ્બન્ધ: ) એકત્વપણું (નિષિદ્ધ: પુવ) અતીત-અનાગત-વર્તમાન કાળમાં વર્જ્ય છે. ભાવાર્થ આમ છે કે અનાદિનિધન જે દ્રવ્ય જેવું છે તે તેવું જ છે, અન્ય દ્રવ્ય સાથે મળતું નથી; તેથી જીવદ્રવ્ય પુદ્ગલકર્મનું અકર્તા છે. ૯-૨૦૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com