________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મન્ટાક્રાન્તા)
बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतन्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्। एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १३-१९२।।
ખંડાન્વય સહિત અર્થ:- “yતત પૂઈ જ્ઞાન ક્વનિતમ'' (તત) એ પ્રમાણે જે કહ્યું છે તે, (પૂર્ણ જ્ઞાન) સમસ્ત કર્મમળકલંકનો વિનાશ થતાં, જીવદ્રવ્ય જેવું હતું અનંત ગુણે બિરાજમાન, તેવું (ધ્વનિતમ) પ્રગટ થયું. કેવું પ્રગટ થયું? “ “મોક્ષમ વનસ્'' (મોક્ષમ) જીવની જે નિઃકર્મરૂપ અવસ્થા, (વનસ્) તે અવસ્થારૂપ પરિણમતું થયું. કેવો છે મોક્ષ? ““અક્ષમ'' આગામી અનંત કાળ પર્યન્ત અવિનર છે, (અતુલં) ઉપમા રહિત છે. શા કારણથી પ્રગટ થયું? “ “વ ચ્છવાત'' (વન્ય) જ્ઞાનાવરણાદિ આઠ કર્મના (વાત) મૂળ સત્તાથી નાશ દ્વારા. કેવું છે શુદ્ધ જ્ઞાન ( અર્થાત્ જીવદ્રવ્ય)? “ “નિત્યોદ્યોતસ્કૃદિતસઉનાવસ્થમ'' (નિત્યોદ્યોત) શાશ્વત પ્રકાશથી (ડિત) પ્રગટ થયું છે (સહનાવસ્થમ્) અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવદ્રવ્ય જેને, એવું છે. વળી કેવું છે? “ “વત્તશુદ્ધ'' સર્વથા પ્રકારે શુદ્ધ છે. વળી કેવું છે? ““ત્યન્ત નીરવીર'' (મૈત્યન્ત |ીર) અનંત ગુણે બિરાજમાન એવું છે, (વીર) સર્વ કાળ શાશ્વત છે. શા કારણથી? ‘‘ણાવIRશ્વરસમરત:'' (પાવર) એકરૂપ થયેલાં (સ્વરસ) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના (ભરત:) અતિશયના કારણે. વળી કેવું છે? “સ્વસ્થ અને મદિન ની'' (સ્વસ્થ સવને મદિન) પોતાના નિષ્ફમ્પ પ્રતાપમાં (સી) મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કેસકળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. મોક્ષનું સ્વરૂપ કહ્યું. ૧૩-૧૯૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com