________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF
–૧૦સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
ક
听听听
FFFFFFFFFFFFFFFFFFFF
(મંદાક્રાન્તા)
नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान् दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः। शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चिष्टंकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः।। १-१९३।।
ખંડાન્વય સહિત અર્થ:- ““થે જ્ઞાનપુષ્પ: ટૂર્નતિ'' (ચં) આ વિદ્યમાન (જ્ઞાનપુષ્પ:) જ્ઞાનકુંજ અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્ય ( Mતિ) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનકુંજ? ““ટટ્ટોીfપ્રવેદમદિના'' (ટટ્ટોીf) સર્વ કાળ એકરૂપ એવો છે (પ્રવેટ) સ્વાનુભવગોચર (મહિમા) સ્વભાવ જેનો, એવો છે. વળી કેવો છે? “ “વરસવિસરીપૂર્ણપુળ્યાવાર્ષિ:'' (વરસ) શુદ્ધ જ્ઞાનચેતનાના (વિસર) અનંત અંશભેદથી (શાપૂ) સંપૂર્ણ એવું છે (પુષ્ય) નિરાવરણ જ્યોતિરૂપ (મન) નિશ્ચળ (સર્વિ:) પ્રકાશ સ્વરૂપ જેનું, એવો છે. વળી કેવો છે? “ “શુદ્ધ: શુદ્ધ:'' શુદ્ધ-શુદ્ધ છે, અર્થાત્ બે વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. વળી કેવો છે? ““વમોક્ષપ્રવછૂટે: પ્રતિપમ ટૂર-મૂત:' (૧) બંધ અર્થાત જ્ઞાનાવરણાદિ કર્મપિંડ સાથે સંબંધરૂપ એકક્ષેત્રાવગાહ અને (મોક્ષ) મોક્ષ અર્થાત્ સકળ કર્મનો નાશ થતાં જીવના સ્વરૂપનું પ્રગટપણું, –એવા (પ્રવશે.) જે બે વિકલ્પો, તેમનાથી (પ્રતિપકમ્) એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યાયરૂપે જ્યાં છે ત્યાં (તૂરીમૂત.) ઘણો જ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવદ્રવ્ય જ્યાં ત્યાં, દ્રવ્યસ્વરૂપના વિચારની અપેક્ષાએ, બંધ એવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com