SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ પ્રતિમામ વિષે ઇવ પ્રીત'' (યત્ર) જેમાં (પ્રતિક્રમણમ) પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો (વિષે ઇવ પ્રીત) વિષ સમાન કહ્યા છે, ‘‘તત્ર અપ્રતિમખમ સુધાર: Pવ ચાત'' (તત્ર) તે નિર્વિકલ્પ અનુભવમાં (પ્રતિક્રમણમ) ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ (સુધાર: Pવ ચા) અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કે-નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો આકુળતારૂપ છે, તેથી હેય છે. ૧૦૧૮૯. (પૃથ્વી) प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलस: कषायभरगौरवादलसता प्रमादो यतः। अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।।११-१९०।। ખંડાન્વય સહિત અર્થ - “: પ્રમાનિત: શુદ્ધભાવ: શું ભવતિ'' (મનસ:) અનુભવમાં શિથિલ છે એવો જીવ, [ વળી કેવો છે?] (પ્રમાનિત:) નાના પ્રકારના વિકલ્પોથી સંયુક્ત છે એવો જીવ, (શુદ્ધમાવ: થે મવતિ) શુદ્ધોપયોગી કયાંથી હોય? અર્થાત્ નથી હોતો. “ “યત: મનસતા પ્રમાકુ: 5ષાયમ૨ૌરવતિ'' (યત:) કારણ કે (મસતા) અનુભવમાં શિથિલતા (પ્રમા:) નાના પ્રકારના વિકલ્પ છે. શા કારણથી થાય છે? (વાય) રાગાદિ અશુદ્ધ પરિણતિના (મર) ઉદયના (ગૌ૨વાત) તીવ્રપણાથી થાય છે. ભાવાર્થ આમ છે કે જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે, તે જીવ શુદ્ધ નથી; કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે. “ “ અત: મુન: પરમશુદ્ધતા વનતિ ૧ વિશાત્ મુવ્યતે'' (શત:) આ કારણથી (મુનિ:) મુનિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ (પરમશુદ્ધતાં વૃનતિ) શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે (૨) એવો થતો થકો (વિરાજૂ મુચ્યતે) તે જ કાળે કર્મબંધથી મુક્ત થાય છે. કેવો છે મુનિ? “ “સ્વભાવે નિયમિત: ભવન'' (સ્વભાવે) સ્વભાવમાં અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં (નિયમિત: ભવન) એકાગ્રપણે મગ્ન થતો થકો. કેવો છે સ્વભાવ? “સ્વરસનિર્મર'' (સ્વરસ) ચેતનાગુણથી (નિર્મરે) પરિપૂર્ણ છે. ૧૧-૧૯૦. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy