________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૧૭૭
પરમાર્થનો અર્થાત્ જેવું કહીશું વસ્તુનું સ્વરૂપ તેનો (સેવ્યત) નિરંતર અનુભવ કરો. કેવા છે મોક્ષાર્થી જીવ? ““ઉત્તિપિત્તવરતૈ:'' (ઉત્ત) સંસાર-શરીર-ભોગથી રહિત છે (ચિત્તવરિતૈ:) મનનો અભિપ્રાય જેમનો, એવા છે. કેવો છે તે પરમાર્થ ? “ “કદમ શુદ્ધ નિયમ જ્યોતિઃ સવા રવ સ્મિ'' (દમ) સ્વસંવેદનપ્રત્યક્ષ છું કે હું જીવદ્રવ્ય તે (શુદ્ધ ચિન્મયમ જ્યોતિ:) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ (સવા) સર્વ કાળ (94) નિશ્ચયથી (મિ) છું ““તું યે તે વિધા: ભાવ: તે મર્દ ન સ્મિ'' (1) એક વિશેષ છે-(જે તે વિવિધા: ભાવ:) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા છે જે રાગાદિ અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખદુઃખ આદિ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો, (તે મર્દ ન
મિ) તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધ ભાવ? “ “પૃથક્ષેત્રફળ :' મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી ? “ “યત: મત્ર તે સમગ્ર: પિ મને પ૨દ્રવ્ય'' (યત:) કારણ કે (સત્ર) નિજસ્વરૂપને અનુભવતાં, (તે સમગ્ર: 9િ) જેટલા છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો તે (મન ૫રદ્રવ્ય) મને પરદ્રવ્યરૂપ છે, કેમ કે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી; તેથી સમસ્ત વિભાવપરિણામ હેય છે. ૬–૧૮૫.
(અનુષ્ટ્રપ)
परद्रव्यग्रहं कुर्वन् बन्येतैवापराधवान्। बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।। ७-१८६ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘અપરાધવાન વચ્ચેત '' (અપરાધવાન) શુદ્ધ ચિકૂપ-અનુભવસ્વરૂપથી ભ્રષ્ટ છે જે જીવ તે (વચ્ચે) જ્ઞાનાવરણાદિ કર્મો વડે બંધાય છે. કેવો છે? “ “પદ્રવ્યપ્રદ પુર્વન'' (પદ્રવ્ય) શરીર, મન, વચન, રાગાદિ અશુદ્ધ પરિણામ, તેમના (૬) આત્મબુદ્ધિરૂપ સ્વામિત્વને (ર્વન) કરતો થકો. “શનપરાધ: મુનિ ન વગૅત'' (નપરાધ:) કર્મના ઉદયના ભાવને આત્માનો જાણીને અનુભવતો નથી એવો છે જે (મુનિ:) પરદ્રવ્યથી વિરક્ત સમ્યગ્દષ્ટિ જીવ તે (ન વચ્ચેત) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ વડે બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે જેમ કોઈ ચોર પરદ્રવ્ય ચોરે છે, ગુનેગાર થાય છે, ગુનેગાર થવાથી બંધાય છે; તેમ મિથ્યાદષ્ટિ જીવ પરદ્રવ્યરૂપ છે જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમને પોતારૂપ જાણી અનુભવે છે, શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થ-બુદ્ધિએ વિચારતાં ગુનેગાર છે, જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ કરે છે. સમ્યગ્દષ્ટિ જીવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com