________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
આવો અનુભવ જે રીતે થાય છે તે રીતે કહે છે-“સર્વમ પિ મિત્વા'' (સર્વમ) જેટલી કર્મના ઉદયની ઉપાધિ છે તે બધાનું-(મિત્કા) અનાદિ કાળથી પોતારૂપ જાણીને અનુભવતો હતો તેને પરદ્રવ્ય જાણીને–સ્વામિત્વ છોડી દીધું. કેવું છે પરદ્રવ્ય ? ““યત તુ ભરૂમ શયતે'' (યત તુ) જે કર્મરૂપ પરદ્રવ્ય-વસ્તુ (મેસું શmતે) જીવથી ભિન્ન કરાવાને શક્ય છે એટલે કે દૂર કરી શકાય છે. શાથી? “ “સ્વનક્ષણવતા'' ( નક્ષT) જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન-એવો જે ભેદ તેની (વા) સહાયથી. કેવો છું હું? “યઃિ વIRITળ વા ઘર્મા: વા |MT: fમત્તે મિત્તા રિતિ ભાવે વેવિન મિલા '' (યતિ) જો (વરાળિ) આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં-એવા ભેદ (વા ) અથવા (ઘર્મા:) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ અથવા (ગુણ:) જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ (મિત્તે)-આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે (તવા ઉમદ્યત્તાં) તો વચનમાત્ર ભેદ હો; પરંતુ (જિતિ ભાવે) ચૈતન્યસત્તામાં તો (વન મા નો કોઈ ભેદ નથી, નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ? “ “વિમૌ'' પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. વળી કેવો છે? ‘‘વિશુદ્ધ'' સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. ૩-૧૮૨.
(શાર્દૂલવિક્રીડિત)
अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्। तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्तु चित्।।४-१८३।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તેન વિ નિયતં દરજ્ઞપિ શસ્તુ''( તેન) તે કારણથી (જિતુ) ચેતનામાત્ર સત્તા (નિયત) અવશ્ય (દરજ્ઞપ્તિઋપા મસ્તુ) દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ-સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો. ભાવાર્થ આમ છે કે એક સત્ત્વરૂપ ચેતના, તેનાં નામ છે : એક તો દર્શન એવું નામ, બીજું જ્ઞાન એવું નામ. એવા ભેદ હોય છે તો હો, વિરુદ્ધ તો કાંઈ નથી. એવા અર્થને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com