________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૧૬૭
કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે. કેવી છે ભાવસંતતિ? “ “તન્નાં '' પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેને એવી છે. શું કરીને? “ “જિન વનતિ તત સમ પ૨દ્રવ્ય તિ શાસ્ત્રોવ્ય વિવેવ્ય'' (નિ) નિશ્ચયથી (વાત) જ્ઞાનના બળથી (તત) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ (સમયે પદ્રવ્ય) એવી છે જેટલી પુદ્ગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ તેને, (રૂતિ લીનોવ્ય) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, (વિવેવ્ય) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે, અન્ય સમસ્ત પદ્રવ્ય ય છે. ૧૬–૧૭૮.
(મન્ટાક્રાન્તા)
रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य। ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपर: कोऽपि नास्यावृणोति।।१७-१७९ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “તત જ્ઞાનજ્યોતિઃ તત્ સનમ'' (તત્ જ્ઞાનજ્યોતિઃ) આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ (તત સનદ્ધમ) પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે ““યત પ્રસરમ પર:
: જે ન ભાવૃતિ'' (ય) જેથી (પ્રસરમ્ ) શુદ્ધ જ્ઞાનના લોકઅલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસારને (કપર: 5: 9િ) અન્ય કોઈ બીજું દ્રવ્ય ( માવૃતિ ) રોકી શકતું નથી. ભાવાર્થ આમ છે કે-જીવનો સ્વભાવ કેવળજ્ઞાનકેવળદર્શન છે, તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે; એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપે પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. કેવી છે જ્ઞાનજ્યોતિ? “ક્ષતિતિમિર'' (ક્ષતિ) વિનાશ કર્યા છે (તિમિર) જ્ઞાનાવરણદર્શનાવરણકર્મ જેણે, એવી છે. વળી કેવી છે? ‘‘સાધુ'' સર્વ ઉપદ્રવોથી રહિત છે. વળી કેવી છે? “વારનાં રાજીનામ હવયં તારયત'' (વIRUIનાં) કર્મબંધનાં કારણ એવા જે (રવીનાન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ, તેમના (૩ય) પ્રગટપણાને (લારય) મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com