________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
મિથ્યાદષ્ટિ જીવ (રૂતિ) પૂર્વોક્ત પ્રકારે (વસ્તુસ્વમાવં) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને (ન વેત્તિ ) આસ્વાદરૂપ અનુભવતો નથી, ‘‘તેન સ: રાવીન્ આત્મન: ર્થાત્ '' (તેન) તે કારણથી (સ:) મિથ્યાદષ્ટિ જીવ (રવીન્) રાગ-દ્વેષમોહરૂપ અશુદ્ધ પરિણામો ( ભાત્મન: ) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ (ર્થાત્) અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. ‘‘ અત: વ્હાર: ભવતિ ’ ’ ( અત: ) આ કારણથી (વ્હાર:) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (ભક્તિ) થાય છે. ભાવાર્થ આમ છે કે-મિથ્યાદષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાદષ્ટિ જીવ કર્તા છે. ૧૫-૧૭૭.
૧૬૬
સમયસાર–કલશ
(શાર્દૂલવિક્રીડિત )
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम् । आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति ।। १६-१७८ ।
::
ખંડાન્વય સહિત અર્થ:- ‘પુત્ર: આત્મા આત્માનં સમુપૈતિ યેન આાત્મનિ ર્નતિ'' ( પુષ: આત્મા) આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય તે (આત્માનં સમુઐત્તિ) અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયો હતો તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો, (પેન) જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે (આત્મનિ ટૂર્નતિ) ૫૨દ્રવ્ય સાથે સંબંધ છૂટયો, પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે? ‘‘ઇન્સ્યૂલિતબન્ધ: '' (ઉન્મૂતિત) મૂળ સત્તાથી દૂર કર્યો છે (વન્ધ: ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે, એવો છે. વળી કેવો છે? ‘‘ભાવાન્'' જ્ઞાનસ્વરૂપ છે. કેવી રીતે અનુભવે છે? ‘નિર્મરવપૂર્વ્યવસંવિદ્યુતં'' (નિર્ભર) અનંત શક્તિના પુંજરૂપે (વ ્) નિરંતર પરિણમે છે એવું જે (પૂર્વ) સ્વરસથી ભરેલું (પુસંવિત્) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે (યુતં) મળેલું છે એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. વળી કેવો છે આત્મા ? इमाम् વઘુમાવસન્તતિર્ સમમ્ ઉદ્ધત્તુંગમ:'' (ફમાન્) કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે (વઘુમાવ) બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની (સન્તતિમ્) સંતતિને અર્થાત્ પરંપરાને (સમન્) એક જ કાળે (ઉદ્ધર્તુળનમ:) ઉખાડીને દૂર
..
..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com