SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ સમયસાર-કલશ ભગવાનશ્રી કુંદકુંદ “માં'' નિર્દયપણાની માફક. વળી શું કરીને એવી થાય છે? ““વાર્ય વન્યું મધુના સ: વ પ્રyધ'' (વાઈ) રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં થાય છે એવા, (વધું) ધારાપ્રવાહરૂપ થનારા પુદ્ગલકર્મના બંધને (સ: વ) જે કાળે રાગાદિ મટયા તે જ કાળે (પુ) મટાડીને. કેવો છે બંધ? ‘‘વિવિઘમ'' જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઇત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે. કોઈ વિતર્ક કરશે કે આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું. સમાધાન આમ છે કે (અધુના) દ્રવ્યરૂપ જોકે વિધમાન જ હતું તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું. ૧૭-૧૭૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy