________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૧૫૯
( વસન્તતિલકા)
सर्वं सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य કુર્યાપુમાન મ૨ણનીવિત૬:સૌરધ્યમના -૨૬૮ના
ખંડાન્વય સહિત અર્થ- ‘‘સુદ તર જ્ઞાનમ'' (૬) મિથ્યાત્વપરિણામનું એક અંગ દેખાડે છે. (તત જ્ઞાનમ) આવો ભાવ મિથ્યાત્વમય છે-“તુ યત પર: પુમાન પર મ૨ણનીવિતકુસક્યમ કુર્યાત'' (1) તે કેવો ભાવ? (યત) તે ભાવ એવો કે (પર: પુનાન) કોઈ પુરુષ (પરચ) અન્ય પુરુષનાં (મરણનીવિત૬:વસઔધ્યમ) મરણ-પ્રાણઘાત, જીવિત-પ્રાણરક્ષા, દુઃખ-અનિષ્ટસંયોગ, સૌખ્ય-ઈષ્ટપ્રાપ્તિ એવાં કાર્યને ( ત) કરે છે. ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે કે “આ જીવે જીવને માર્યો, આ જીવે આ જીવને જિવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો, આ જીવે આ જીવને દુઃખી કર્યો; –આવી કહેણી છે. ત્યાં એવી જ પ્રતીતિ જે જીવને હોય તે જીવ મિથ્યાષ્ટિ છે એમ નિઃસંદેહુ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાષ્ટિ છે? કારણ કે ““મરનીવિત:વસૌરધ્યમ સર્વ સવા વ નિયત સ્વકીય યાત્ ભવતિ'' (મર ) પ્રાણઘાત, (નીવિત ) પ્રાણરક્ષા (૩:સૌરધ્યમ) ઇષ્ટ-અનિષ્ટસંયોગ-આ જે (સર્વ) સર્વ જીવરાશિને હોય છે તે બધું (સલા વ) સર્વ કાળ (નિયત) નિશ્ચયથી, (સ્વછીયર્નીવયાત્ ભવતિ) જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંકલેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ અથવા શાતાકર્મ અથવા અશાતાકર્મ, તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહુ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી, જિવાડવા સમર્થ નથી, સુખી-દુ:ખી કરવા સમર્થ નથી. ૬-૧૬૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com