________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
( પૃથ્વી )
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां द्वयं न हि विरुद्ध्यते किमु करोति जानाति च ।। ४-१६६ ।।
૧૫૭
ખંડાન્વય સહિત અર્થ:- ‘તથાપિ જ્ઞાનિનાં નિરર્વત્રં ચરિતુન્ ન ફતે’’ (તથાપિ) જોકે કાર્યણવર્ગણા, મન-વચન-કાયયોગ, પાંચ ઇન્દ્રિયો તથા મન, જીવોનો ઘાત ઇત્યાદિ બાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથી, કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે, વસ્તુનું સ્વરૂપ એવું જ છે, તોપણ (જ્ઞાનિનાં ) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ છે જે સમ્યગ્દષ્ટિ જીવ તેમને (નિરર્નનું તુિમ્) ‘પ્રમાદી થઈને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ, જીવોનો ઘાત થયો તો થયો જ, મન-વચન-કાય જેમ પ્રવર્તે તેમ પ્રવર્તી જ’–એવી નિરંકુશ વૃત્તિ (ન ફત્તે) જાણી કરીને કરતાં કર્મનો બંધ નથી એવું તો ગણધરદેવ માનતા નથી. શા કારણથી નથી માનતા? કારણ કે ‘“સા નિર્મલા વ્યાવૃત્તિ: તિ તવાયતનમ્ વ'' (સા) પૂર્વોક્ત (નિર્વના વ્યાવૃત્તિ:) બુદ્ધિપૂર્વક-જાણી કરીને અંતરંગ રુચિથી વિષય-કષાયોમાં નિરંકુશપણે આચરણ (વ્હિલ) નિશ્ચયથી (ત ્આયતનમ્ વ ) અવશ્ય, મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ભાવો સહિત છે, તેથી કર્મબંધનું કારણ છે. ભાવાર્થ આમ છે કે-આવી યુક્તિનો ભાવ મિથ્યાદષ્ટિ જીવને હોય છે, તેથી મિથ્યાદષ્ટિ કર્મબંધનો કર્તા પ્રગટ જ છે; કારણ કે ‘“જ્ઞાનિનાં તત્ અામભૃત્ ર્મ અશરણં મતમ્ '' (જ્ઞાનિનાં) સમ્યગ્દષ્ટિ જીવોને (તત્) જે કાંઈ પૂર્વબદ્ધ કર્મના ઉદયે છે તે બધું (અમત્ ર્મ) અવાંછિત ક્રિયારૂપ છે તેથી (અગરનું મતમ્) કર્મબંધનું કારણ નથી–એમ ગણધરદેવે માન્યું છે, અને એમ જ છે. કોઈ કહેશે કે-‘‘ રોતિ નાનાતિ ૬'' (રોત્તિ) કર્મના ઉદયે હોય છે જે ભોગસામગ્રી તે હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે (નાનાતિ ૪) તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, સમસ્ત કર્મજનિત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે; કારણ કે ‘‘ દુર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com