________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
“ “સમયસTRવ્યારર્થયા'' (સમયસર ) શુદ્ધ જીવ, તેના (વ્યારબ્ધયા) ઉપદેશથી અમને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાઓ. ભાવાર્થ આમ છે-આ શાસ્ત્ર પરમાર્થરૂપ છે, વૈરાગ્ય-ઉત્પાદક છે; ભારત-રામાયણ પેઠે રાગવર્ધક નથી. કેવો છું હું? ““અનુમૂતે '' અનુભૂતિઅતીન્દ્રિય સુખ, તે જ છે સ્વરૂપ જેનું એવો છું. વળી કેવો છું? ““શુદ્ધવિન્માત્રમૂર્તઃ'' (શુદ્ધ) રાગાદિ-ઉપાધિરહિત (વિન્માત્ર) ચેતનામાત્ર (મૂર્તે:) સ્વભાવ છે જેનો એવો છું. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યસ્વરૂપ આવું જ છે. વળી કેવો છું હું? ‘‘વિરતનનુમાવ્યવ્યાપિન્માષિતાયા:'' (વિરતં) નિરંતરપણે અનાદિ સત્તાનરૂપે (અનુમાવ્ય) વિષય-કપાયાદિરૂપ અશુદ્ધ ચેતના, તેની સાથે છે (વ્યાતિ) વ્યાતિ અર્થાત્ તે-રૂપ છે વિભાવપરિણમન, એવું છે ( ન્માષિતાયા:) કલંકપણું જેને એવો છું. ભાવાર્થ આમ છે-પર્યાયાર્થિકનયથી જીવવસ્તુ અશુદ્ધપણે અનાદિની પરિણમી છે. તે અશુદ્ધતાનો વિનાશ થતાં જીવવસ્તુ જ્ઞાનસ્વરૂપ સુખસ્વરૂપ છે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે જીવવસ્તુ
અનાદિથી અશુદ્ધપણે પરિણમી છે, ત્યાં નિમિત્તમાત્ર કોઈ છે કે નહીં? ઉત્તર આમ છેનિમિત્તમાત્ર પણ છે. તે કોણ? તે જ કહે છે-“મોહનાક્નોડનુમાવતિ'' (મોહનાન્ન:) પુદ્ગલપિંડરૂપ આઠ કર્મોમાં મોહ એક કર્મજાતિ છે, તેનો (અનુમાવત્િ) ઉદય અર્થાત્ વિપાક-અવસ્થા. ભાવાર્થ આમ છે-રાગાદિ-અશુદ્ધ-પરિણામરૂપ જીવદ્રવ્ય વ્યાય-વ્યાપકરૂપે પરિણમે છે, પુદ્ગલપિંડરૂપ મોહકર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. જેમ કોઈ ધતૂરો પીવાથી ઘૂમે છે, નિમિત્તમાત્ર ધતૂરાનું તેને છે. કેવું છે મોહનામક કર્મ? “ “પરંપરિતિદેતો.'' (૫૨) અશુદ્ધ (પરિતિ) જીવના પરિણામ જેનું (હેતો:) કારણ છે. ભાવાર્થ આમ છેજીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવો રસ લઈને મોહકર્મ બંધાય છે, પછી ઉદય-સમયે નિમિત્તમાત્ર થાય છે. ૩.
(માલિની)
उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com