________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
એવો ભય સમ્યગ્દષ્ટિ જીવને હોતો નથી; કારણ કે તે એવો અનુભવ કરે છે કે શુદ્ધ જીવસ્વરૂપ સહજ જ શાશ્વત છે; એની કોઈ શી રક્ષા કરે? ૨૫-૧૫૭.
(શાર્દૂલવિક્રીડિત)
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यत् शक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तगी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २६-१५८ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “સ: જ્ઞાનં સવા વિન્દતિ'' (:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્યવહુને (સવા વિન્દતિ) નિરંતર અનુભવે છેઆસ્વાદે છે. કેવું છે જ્ઞાન? “ “સ્વયં'' અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? “ “સદન'' શુદ્ધ વસ્તુ સ્વરૂપ છે. વળી કેવું છે? ‘‘સતત'' અખંડધારાપ્રવાહરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “નિ:શં:'' “વસ્તુને જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે” એવો જે અગુપ્તિભય તેનાથી રહિત છે. “અત: સચ ાવન સાવિ નમવેત્ જ્ઞાનિન: તદ્દી: વત:'' (અત:) આ કારણથી (કચ્છ) શુદ્ધ જીવને (વન :) કોઈ પ્રકારનું અગુપ્તિપણું (નમવે) નથી; (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તદ્વી:) “મારું કાંઈ કોઈ છીનવી ન લે” એવો અગુપ્તિભય (9ત:) કયાંથી હોય? અર્થાત્ હોતો નથી. શા કારણથી? ‘‘ત્તિ વસ્તુન: રૂં પરમ : અસ્તિ'' (નિ) નિશ્ચયથી (વસ્તુન:) જે કોઈ દ્રવ્ય છે તેનું (રૂં રુપ) જે કાંઈ નિજ લક્ષણ છે તે (પરમાં સિ:
સ્તિ) સર્વથા પ્રકારે ગુપ્ત છે. શા કારણથી? “ “યત રૂપે વ: પિ પર: પ્રવેણુમ ન શp:'' (યત્વે કારણ કે (સ્વછૂપે) વસ્તુના સત્ત્વમાં (વ: પર:) કોઈ અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યમાં (પ્રવેણુમ) સંક્રમણ કરવાને (-સંચરવાને) (૧ શp:) સમર્થ નથી. ‘‘7: જ્ઞાન સ્વરુપ '' (ગુ.) આત્મદ્રવ્યનું (જ્ઞાનું સ્વરુપ) જ્ઞાન સ્વરૂપ છે અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ છે. (૨) તે જ જ્ઞાનસ્વરૂપ કેવું છે? ‘‘કૃત'' કોઈએ કર્યું નથી, કોઈ હરી શકતું નથી. ભાવાર્થ આમ છે કે બધા જીવોને એવો ભય હોય છે કે “મારું કાંઈ કોઈ ચોરી જશે, છીનવી લેશે ?' પરંતુ આવો ભય સમ્યગ્દષ્ટિને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com